ગુજરાતી પુસ્તકો (Gujarati Books)



      
ચિદાકાશ (CHIDAKASH)

લેખક: શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ:પ્રથમ , પૃષ્ઠ: 48, કિંમત: રું 5/-શ્રી રમેશભાઈ ભટ્ટ દ્વારા થયેલ વાર્તાલાપનો સંગ્રહ.

લેખક: શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ:પ્રથમ , પૃષ્ઠ: 48, કિંમત: રું 5/-શ્રી રમેશભાઈ ભટ્ટ દ્વારા થયેલ વાર્તાલાપનો સંગ્રહ. Read less

Dec 09, 2021
ભાવપુષ્પ (Bhav Pushp)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રતિલાલ મેહતા ,આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 104, કિંમત: રું 10/- કોડાઈકેનાલમાં પૂજય શ્રીમોટા દમની વ્યાધિથી ભારે પીડાતા હતા ત્યારે આ વિચારપુષ્પ મૌક્તિકોનું સર્જન થયું હતું.

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રતિલાલ મેહતા ,આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 104, કિંમત: રું 10/- કોડાઈકેનાલમાં પૂજય શ્રીમોટા દમની વ્યાધિથી ભારે પીડાતા હતા ત્યારે આ વિચારપુષ્પ મૌક્તિકોનું સર્જન થયું હતું. Read less

Dec 08, 2021
ભાવકણિકા (Bhav Kanika)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી ચંદુલાલ મણિલાલ પટેલ ,આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 96, કિંમત: રું 5...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી ચંદુલાલ મણિલાલ પટેલ ,આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 96, કિંમત: રું 5/- હરિસ્મરણ થી હરિચરણમાં પોતાના ચિત્તને ઓગાળવા કઠણતપશ્ચર્યા કરતો કરતો સાધક કેવી કેવી મથામણો, કેવા કેવા સંગ્રામો ખેલે છે. એનો ઇશારો આ ચોપડીનાં જોડકણાંમાં છે. Read less

Dec 08, 2021
ભાવજ્યોતિ (Bhav Jyoti)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. નિરંજન આર. રંગૂનવાળા, આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 104, કિંમત: રું ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. નિરંજન આર. રંગૂનવાળા, આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 104, કિંમત: રું 5/- ‘ભાવજ્યોતિ’માં મુખ્ય તો ભાવને ઉદ્દેશીને, ભગવાનમાં ભગવાનનો ભાવ કેળવવાનો, ભગવાનના ભાવમાં સ્થિર થવાને માટે, એની ભક્તિનો રંગ લાગવાને માટે બધું લખાયેલું છે. Read less

Dec 08, 2021
ભાવહર્ષા (Bhav Harsha)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-બચુભાઈ ઊર્ફે લક્ષ્મણભાઇ આર. ગાંધી, આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 112, કિ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-બચુભાઈ ઊર્ફે લક્ષ્મણભાઇ આર. ગાંધી, આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 112, કિંમત: રું 5/- ‘ભાવહર્ષા’ પુસ્તકમાં મેં જે હરિને ગાયો છે, આરાધ્યો છે અને જે હરિને લીધે આજે મારું સમાજમાં આદરમાન થાય છે તેની મેં વાત કરી છે. Read less

Dec 08, 2021
આશ્રમની અટારીએથી (Aashramni Atariethi)

લેખક: શ્રી નંદુભાઈ શાહ ,સંપાદક:-શ્રી ઈંદુકુમાર દેસાઈ , આવૃત્તિ:ચોથી , પૃષ્ઠ: 200, કિંમત: રું 15...Read more

લેખક: શ્રી નંદુભાઈ શાહ ,સંપાદક:-શ્રી ઈંદુકુમાર દેસાઈ , આવૃત્તિ:ચોથી , પૃષ્ઠ: 200, કિંમત: રું 15/- આ પુસ્તકમાં સાધકને માટે ઊંડી આંતરસૂઝ, સૂક્ષ્મ વિવેક,મુક્ત- પુરુષની સચોટ સમજ કેળવવા માટેનું ઘણું ઘણું ભાથું પડેલું છે. Read less

Dec 08, 2021
આર્તપોકાર (Aart Pokar)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ આવૃત્તિ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 156, કિંમત: રું 20/-પૂજ્ય શ્રીમોટાએ જીવનવિકાસ માટે સાધનાના પ્રારંભકાળમાં દિલના દર્દથી આર્ત ભાવે પ્રભુને પોકાર પાડતી જે પ્રાર્થનાઓ કરી હતી, તેમાંથી સને ૧૯૫૪માં ‘આર્તપોકાર’ની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ હતી. Read less

Dec 08, 2021
મળાયું, પણ ભળાયું નહિ (Malayu, Pan Bhalayu Nahi)

સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:-ચોથી , પૃષ્ઠ: 276, કિંમત: રું 25/- ‘...મળાયું, પણ ભળાયું નહ...Read more

સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:-ચોથી , પૃષ્ઠ: 276, કિંમત: રું 25/- ‘...મળાયું, પણ ભળાયું નહિ’ પુસ્તકમાં તેમની (શ્રી રમેશભાઈ ભટ્ટ) પ્રાથમિક ભૂમિકાનું વર્ણન છે.સંસારી વ્યક્તિ સંતપુરુષોને સમજી શકતી નથી, તેઓની ટીકામાં રાચતી હોય છે, તેવી ભૂમિકામાં શ્રી રમેશભાઈ પણ હતા. પોતાની આ અવસ્થાનું વર્ણન તેમણે આ પુસ્તકમાં કર્યું છે. Read less

Apr 12, 2021
મળ્યા – ફળ્યાની કેડીએ (Malya Falyani Kedie)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંકલન કર્તા:-શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ: ત્રીજી , પૃષ્ઠ: 261, કિંમત:- ₹ 25...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંકલન કર્તા:-શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ: ત્રીજી , પૃષ્ઠ: 261, કિંમત:- ₹ 25/- ‘મળ્યા-ફળ્યાની કેડી’ સત્પુરુષના સદ્‌ભાવપૂર્વક થયેલા મિલનથી ફળતી જતી જીવનદૃષ્ટિને વ્યક્ત કરતી એક શ્રદ્ધાકથા છે. એમાં રજૂ થયેલું અંગત કથન પરમ પુરુષ પૂજ્ય શ્રીમોટાની ચેતનાશક્તિનું સૂક્ષ્મ કાર્ય સૂચવે છે. Read less

Apr 12, 2021
લગ્ને હજો મંગલમ્‌ (Lagne Hajo Mangalam)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:-દસમી , પૃષ્ઠ: 232, કિંમત: ₹ 20/- પૂજ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:-દસમી , પૃષ્ઠ: 232, કિંમત: ₹ 20/- પૂજ્ય શ્રીમોટાએ એમનાં સ્વજનોના જીવનપ્રશ્નોમાં રસ લઈને એનો કેવી રીતે ઉકેલ કરવો એ અંગેનું માર્ગદર્શન આપતાં પત્રો લખેલા. એ અપ્રગટ પત્રોમાંથી સંપાદન કરીને શ્રી રમેશભાઈ ભટ્ટે પ્રશ્નોત્તરરૂપે સને ૧૯૮૫માં ‘લગ્ને હજો મંગલમ્‌’ પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં પ્રગટ કરેલા. Read less

Apr 12, 2021
જીવનસ્ફુલિંગ (Jivan Sfurling)

સંપાદકો:-ઈશ્વરભાઈ જે. પટેલ,રમેશ મ. ભટ્ટ,ઇંદ્ર વસાવડા તેમજ ઇંદુકુમાર દેસાઈ, આવૃત્તિ:-બીજી , પૃષ્ઠ: 338, કિંમત: ₹ 75/- પૂજ્ય શ્રીમોટા રામનવમી–સાક્ષાત્કારદિન સ્મૃતિગ્રંથ્.

સંપાદકો:-ઈશ્વરભાઈ જે. પટેલ,રમેશ મ. ભટ્ટ,ઇંદ્ર વસાવડા તેમજ ઇંદુકુમાર દેસાઈ, આવૃત્તિ:-બીજી , પૃષ્ઠ: 338, કિંમત: ₹ 75/- પૂજ્ય શ્રીમોટા રામનવમી–સાક્ષાત્કારદિન સ્મૃતિગ્રંથ્. Read less

Apr 12, 2021
હસતું મૌન (Hastu Maun)

લેખક :- કેશુભાઈ ર. પટેલ ‘કેસરી પટેલ ’, સંપાદક:-રજનીભાઈ બર્માવાલા આવૃત્તિ:-બીજી , પૃષ્ઠ: 286...Read more

લેખક :- કેશુભાઈ ર. પટેલ ‘કેસરી પટેલ ’, સંપાદક:-રજનીભાઈ બર્માવાલા આવૃત્તિ:-બીજી , પૃષ્ઠ: 286, કિંમત: ₹ 50/- ‘હસતું મૌન’ એ પૂ. કાકાની-ભગતની-ગુરુજીની મંગળદાસભાઈની જીવનકથની છે. પૂજ્ય મોટા સાથેનાં વિશ્વાસ,શ્રદ્ધા અને પ્રેમની લહાણી છે. ‘હરિઃૐ’ અને ‘ૐ નમઃ શિવાય’ મંત્રનું સતત રટણ છે. પોતાની જવાબદારી પ્રત્યેની જાગરુકતા છે.સેવાની સુવાસ છે. Read less

Apr 12, 2021