મુખ્ય સ્લાઇડર Main slider – HD3
મુખ્ય સ્લાઇડર Main slider – HD2
મુખ્ય સ્લાઇડર Main slider – HD1
Main Slider 3 મૌન રૂમ
'મૌન, એકાંત, અભય અને નમ્રતા સાધકના મુખ્ય લક્ષણ છે' - પૂજ્ય શ્રીમોટા 
મુખ્ય સ્લાઇડર 5 Main Slider 5 સુરત આશ્રમ
મુખ્ય સ્લાઇડર 6 નડિયાદ આશ્રમ Main Slider 6 Nadiad Ashram
previous arrow
next arrow
જુઓ દોષ પોતાના ગુણ અન્યનાAn imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પણ એકલી નથી - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૩૯. આ-૫પ્રયત્નની સાથે સાથે આપણે શ્રીભગવાનની કૃપામદદ જ્યારે ને ત્યારે યાચતા રહેવાની છે. - મોટા. 'જીવનસોપાન'. પૃ-૨૧. આ-૫આનંદ એ ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ, ભાગ ૧ (ચેતન - ભગવાન, પ્રકરણ-૧)'. પૃ-૨. આ-૧પ્રત્યેક કર્મના આદિ, મધ્ય અને અંતમાં પ્રભુની સ્મૃતિ પ્રગટાવો. - પૂજ્ય શ્રીમોટામનમાં કેવા વિચારો, વૃત્તિઓ ઊઠે છે, તે પરથી આપણે પોતાનું માપ કાઢતા રહેવું. - પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૧૭૦ગુરુ કરીને જો જીવનવિકાસ સાધી ન શકાયો તો તેવા ગુરુ કરવા તે વ્યર્થ છે. -- મોટા. 'જીવનપ્રેરણા'. પૃ-૧૦૫. આ-૧.ગુરુનું ભાવભર્યું પુણ્યસ્મરણ તો પ્રત્યક્ષ સંજીવની છે. -- પૂજ્ય શ્રીમોટા.ગુરુનું કાર્યક્ષેત્ર માનવ સ્વભાવનું દિવ્ય રૂપાંતર કરવાનું છે. -- પૂજ્ય શ્રીમોટા.An imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.

મર્મ-મહાત્મય (Significance)

મૌન મંદિર (Moun Mandir)

મૌનાર્થી માટે મૌન મંદિરનું વિજ્ઞાન અને ઉદેશ્ય

સાધના મર્મ (Sadhna Marm)

સાધકો માટે પૂજ્યશ્રી મોટાનું માર્ગદર્શન

નામસ્મરણનું વિજ્ઞાન (Naamsmaran nu Vigyan)

નામસ્મરણનું મહાત્મ્ય 

|| હરિઃૐ || આપણો એ સ્વભાવ જ થઇ ગયો છે કે કોઈ આપણા મતને ન માનતો હોય, એને આપણો વિરોધી માની લઇએ છીએ. આ અસહિષ્ણુતાનું સ્વરૂપ છે. *–પૂજ્ય શ્રીમોટા* *“જીવનસંદેશ”* *પૃ-૨૫૧, આ-૪* 💕 💖 💞 ༺꧁ હરિ:ૐ ꧂༻ 💕      હરિ:ૐ      💞 💗 🕉️🕉️🌞🌞🌞🌞🕉️🕉️

|| हरि:ॐ || हमारा स्वभाव बन गया है कि अगर कोई हमारी बात पर विश्वास नहीं करता है तो हम उसे अपना विरोधी मानते हैं । यह असहिष्णुता का एक रूप है । *–पूज्य श्रीमोटा* 🕉️🕉️🌞🌞🌞🌞🕉️🕉️

|| Hari:Om || It has become our nature that if someone does not believe us, then we consider him as our opponent. It is a form of intolerance. *–Pujya Shri Mota* 🕉️🕉️🌞🌞🌞🌞🕉️🕉️

|| હરિઃૐ || કોઇ ઊણપ બતાવે તો તેના પર વધારે રાજી થવું. કોઇ આપણો દોષ બતાવે તો તેને સાચો ગુરુ માનવો. *–પૂજય શ્રીમોટા* *"જીવનયોગ, ભાગ-૧"* *પૃ-૧૩૫ આ-૧* 💕 💖 💞 ༺꧁ હરિ:ૐ ꧂༻ 💕      હરિ:ૐ      💞 💗 🕉️🕉️🌞🌞🌞🌞🕉️🕉️

|| हरि:ॐ || कोई हमें हमारी कमी दिखाएं तो उस पर ज्यादा खुश रहें । अगर कोई हमारे दोषों की ओर इशारा करता है, तो उसे सच्चा गुरु मानें । *–पूज्य श्रीमोटा* 🕉️🕉️🌞🌞🌞🌞🕉️🕉️

|| Hari:Om || 1️⃣ Someone, who pin points our shortcomings, we must feel happy on him. He is our true master. 2️⃣ If someone shows us our shortcomings, then be more happy on him. If anyone points out our faults, consider him a true guru, master. *–Pujya Shri Mota* 🕉️🕉️🌞🌞🌞🌞🕉️🕉️

|| હરિઃૐ || જે મુશ્કેલીઓ આવે છે એ તો જીવનનો એક ભાગ છે. મુશ્કેલીઓનો ઉપાય કરીને એને નિવારવાનો પ્રયત્ન કરીએ અને ન નિવારી શકાય તો પછી આપણે જેટલું પ્રેમથી એ ગાળામાં રહી શકાય તેટલું રહેવું. પણ એ મુશ્કેલીઓના આવરણોથી આવરાય ન જવું. લાચારી ન ભોગવવી. *–પૂજય શ્રીમોટા* *“અન્વય-સમન્વય”* *પૃ-૨૮, આ-૨* 💕 💖 💞 ༺꧁ હરિ:ૐ ꧂༻ 💕      હરિ:ૐ      💞 💗 🕉️🕉️🌞🌞🌞🌞🕉️🕉️

|| हरि:ॐ || आने वाली मुश्किलें जीवन का हिस्सा हैं । हमें समस्याओ का हल निकालते हुए, उनको सुसाध्य करने का प्रयास करना है । और अगर इसमें हम असफल रहे तो उस दौर में जितना हो सके उतना महत्तम प्यार से जीना चाहिए । लेकिन मुश्किलों से घबराएं नहीं । असहाय महसूस न करें । *–पूज्य श्रीमोटा* 🕉️🕉️🌞🌞🌞🌞🕉️🕉️

|| Hari:Om || Difficulties coming to us, are part of life. We must try to find solutions to resolve them, but if we can't resolve then during that period we must live with highest affection and love. We shall not get suppressed by the stress of the difficulties. Never feel helpless. *–Pujya Shri Mota* 🕉️🕉️🌞🌞🌞🌞🕉️🕉️

હૃદયના ઊંડાણમાંથી શ્રીભગવાનને ચરણે આર્તનાદથી ઘા નાખવાનું થાય છે અને એમ વારંવાર થતાં થતાં આપણો એની (શ્રીભગવાન) જોડે વ્યક્તિસ્વરૂપ સંબંધ થાય છે ત્યારે એ પ્રાર્થનાનાદ એ બરાબર સાંભળે છે. - મોટા. 'પ્રાર્થના'. પૃ-૧૦. આ-૫. ઇ-૩૯૨/૧૩.

પાંચ પૈસા સિલકમાં ઘટે, તો જરૂર ઘડભાંગ કરીએ. પચાસ રૂપિયા ખોવાઈ જાય, તો પસ્તાવોય થાય. પણ એનાથી વિશેષ કિંમત મનુષ્યજીવન ખોવાની સ્થિતિમાં કે ખોતા જ રહીએ છીએ ને તેમાં ચૂકવીએ છીએ, તો પણ તેનું આપણને ભાન પ્રગટતું નથી. -- પૂજ્ય શ્રીમોટા વચનામૃત પૃ-૧૨૦

|| Hari:Om || Difficulties coming to us, are part of life. We must try to find solutions to resolve them, but if we can't resolve then during that period we must live with highest affection and love. We shall not get suppressed by the stress of the difficulties. Never feel helpless. *–Pujya Shri Mota* 🕉️🕉️🌞🌞🌞🌞🕉️🕉️

|| हरि:ॐ || आने वाली मुश्किलें जीवन का हिस्सा हैं । हमें समस्याओ का हल निकालते हुए, उनको सुसाध्य करने का प्रयास करना है । और अगर इसमें हम असफल रहे तो उस दौर में जितना हो सके उतना महत्तम प्यार से जीना चाहिए । लेकिन मुश्किलों से घबराएं नहीं । असहाय महसूस न करें । *–पूज्य श्रीमोटा* 🕉️🕉️🌞🌞🌞🌞🕉️🕉️

|| હરિઃૐ || જે મુશ્કેલીઓ આવે છે એ તો જીવનનો એક ભાગ છે. મુશ્કેલીઓનો ઉપાય કરીને એને નિવારવાનો પ્રયત્ન કરીએ અને ન નિવારી શકાય તો પછી આપણે જેટલું પ્રેમથી એ ગાળામાં રહી શકાય તેટલું રહેવું. પણ એ મુશ્કેલીઓના આવરણોથી આવરાય ન જવું. લાચારી ન ભોગવવી. *–પૂજય શ્રીમોટા* *“અન્વય-સમન્વય”* *પૃ-૨૮, આ-૨* 💕 💖 💞 ༺꧁ હરિ:ૐ ꧂༻ 💕      હરિ:ૐ      💞 💗 🕉️🕉️🌞🌞🌞🌞🕉️🕉️

|| Hari:Om || 1️⃣ Someone, who pin points our shortcomings, we must feel happy on him. He is our true master. 2️⃣ If someone shows us our shortcomings, then be more happy on him. If anyone points out our faults, consider him a true guru, master. *–Pujya Shri Mota* 🕉️🕉️🌞🌞🌞🌞🕉️🕉️

|| हरि:ॐ || कोई हमें हमारी कमी दिखाएं तो उस पर ज्यादा खुश रहें । अगर कोई हमारे दोषों की ओर इशारा करता है, तो उसे सच्चा गुरु मानें । *–पूज्य श्रीमोटा* 🕉️🕉️🌞🌞🌞🌞🕉️🕉️

|| હરિઃૐ || કોઇ ઊણપ બતાવે તો તેના પર વધારે રાજી થવું. કોઇ આપણો દોષ બતાવે તો તેને સાચો ગુરુ માનવો. *–પૂજય શ્રીમોટા* *"જીવનયોગ, ભાગ-૧"* *પૃ-૧૩૫ આ-૧* 💕 💖 💞 ༺꧁ હરિ:ૐ ꧂༻ 💕      હરિ:ૐ      💞 💗 🕉️🕉️🌞🌞🌞🌞🕉️🕉️

|| Hari:Om || It has become our nature that if someone does not believe us, then we consider him as our opponent. It is a form of intolerance. *–Pujya Shri Mota* 🕉️🕉️🌞🌞🌞🌞🕉️🕉️

|| हरि:ॐ || हमारा स्वभाव बन गया है कि अगर कोई हमारी बात पर विश्वास नहीं करता है तो हम उसे अपना विरोधी मानते हैं । यह असहिष्णुता का एक रूप है । *–पूज्य श्रीमोटा* 🕉️🕉️🌞🌞🌞🌞🕉️🕉️

|| હરિઃૐ || આપણો એ સ્વભાવ જ થઇ ગયો છે કે કોઈ આપણા મતને ન માનતો હોય, એને આપણો વિરોધી માની લઇએ છીએ. આ અસહિષ્ણુતાનું સ્વરૂપ છે. *–પૂજ્ય શ્રીમોટા* *“જીવનસંદેશ”* *પૃ-૨૫૧, આ-૪* 💕 💖 💞 ༺꧁ હરિ:ૐ ꧂༻ 💕      હરિ:ૐ      💞 💗 🕉️🕉️🌞🌞🌞🌞🕉️🕉️

સદાય પ્રસન્નચિત્ત રહેવું. સંસાર મળેલો છે, તે ડૂબી મરવા માટે નથી મળ્યો. સંસાર તેની ઉપાધિમા ને અથડામણમાં ને સંસારના જ વાતાવરણમાં જીવવા તે મળેલો નથી. એ તો મળેલો છે, એની ચેતનપૂર્વકની વિવિધતાને વિસ્તારના દર્શન કરવા કરવાપણા માટે - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૯૭. આ-૧

આપણે જે કઈ બોલીએ, વિચારીએ, લખીએ તે તે વેળા તેની યથાર્થતાનું જ્ઞાન પ્રગટાવીને કરીએ, તો શોભીએ - પૂજ્ય શ્રીમોટા વચનામૃત પૃ-૬૧

આપણે કોઈનીયે સહાનુભૂતિની, હૂંફની, બે સારા બોલની હજી મનમાં જો ભૂખ જાગતી હોય, તો જીવનવિકાસની સાચી ભૂખ હજી આપણને પ્રગટેલી જ નથી, એમ ધરવું ને માનવું. -- પૂજ્ય શ્રીમોટા. 'વચનામૃત'. પૃ-૭૫

પૂજ્ય શ્રીમોટા પરિચય (About Pujya ShreeMota)

Pujya ShreeMota was born on Sept 4th,1898 as Chunilal Asharam Bhagat in village: Savli, District Vadodara, located in Gujarat, India. Born in poverty, he struggled hard in the earlier years of his life to support his family. Worked as a child labour to support his family and own education. He quit college just months before his graduation from college, inspired by the call of Gandhiji and joined freedom movement as well Harijan sewa. Independent India and Freedom became his moto of life and was ready to give away his life to achieve the goal. He was a freedom fighter.

Friends and dear ones lovingly called HIM as ‘Mota’ (means elder brother in family). And “Mota” became “Mota” (elder brother) for everyone from his devotees to everyone in the society. The poorest of poor were close to HIS heart.Read More…

હરિ:ૐ આશ્રમ (Hari Om Ashram)

After experience of “Sagun Bhramha Sakshatker” as well as “Nirgun Bhramha Sakshatker”, Pujya ShreeMota engrossed in a state of complete surrender to Divine, remained in solitude till 1942, as an ardent devotee of God. By the order of His Guru Maharaj, came into the society and took up the call for upliftment of Society. “I WANT TO UPLIFT THE SOCIETY” was close to HIS heart. The upliftment word has a Pico vision (smaller than Nano and micro). HIS object is upliftment of each individual human being (individual Soul) and thus reaching the society, upliftment of society at large. Mota established “HARIOM ASHRAM” – moun (Silence) ashrams for practicing penance in a solitude in Silence room, for realization of GOD. These ashrams were established on the bank of river Kaveri, in Kumbhakonam, Tamilnadu in 1950, on the bank of river Shedhi, in Nadiad, Gujarat in 1955 and on the bank of river Tapi, in Surat, Gujarat in 1956 in India. Read More…

પૂજ્ય શ્રીમોટા રચિત આરતી (Prayer invoked by Pujya ShreeMota)

HARIOM – ÀRTI
Aum, give me Refuge O Lord, at the Haven of Thy Holy Feet,
Save this fallen soul, lead him by Thy hand, clasp him to Thy heart………..(1)
Let my mind, heart and speech be revealed by my action,
May Thou unify by Thy Grace, my mind, speech and heart……………………(2)
May our heart’s love pervade in our dealings with all,
Even where injustice is done, let there only love prevail…………………….…(3)
May we attempt by Thy Grace, to change our lower instincts Into nobler ones,
so we may be worthy of Thy Holy Feet………………………(4)
May my mind’s thoughts and tendencies of the vital
and intellect’s all doubts dissolve at Thy Holy Feet……………………………..(5)
To appear to others as we truly are at heart,
Let our being be open, so others can know us truly and well………….……(6)
Give me the will not to do otherwise,
Contrary to what is truly in my heart O Lord………………………(7)
Wherever there are Virtue and Nobility, let my heart there abide,
may Virtue and Nobility flower and blossom in my heart………………………(8)
May the instincts of the vital and the mind merge and melt in my love for Thee And may my adoration for Thee ever surge, dance in delight and joy………(9)
Aum, give me Refuge O Lord, at the Heaven of Thy Holy Feet
Play Aarti…– Shree MotaRead More…
(Translated from original Gujarati to English by Babu Sarkar, Chennai)

Featured Videos

View All

Featured Audios

View All

Featured Photo Gallery

View All