પુસ્તકો (Books)



      
કર્મઉપાસના (Karm Upasana)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- પાંચમી , પૃષ્ઠ:- 180, કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાએ સન ૧૯૭...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- પાંચમી , પૃષ્ઠ:- 180, કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાએ સન ૧૯૭૩માં કુંભકોણમ્‌ના હરિઃૐ આશ્રમમાં એમના શરીરની વિપરીત સ્થિતિમાં ‘કર્મઉપાસના’ વિશે શ્લોકો લખ્યા. આ ‘કર્મઉપાસના’ પૂજ્ય શ્રીમોટાના કુંભકોણમ્‌ના યુવાન મિત્ર ભાઈશ્રી હરિ ઉર્ફે દિલીપના નિમિત્તે લખાઈ હતી.કર્મફળનો આધ્યાત્મિક સિદ્ધાંત-કર્મનો સિદ્ધાંત-જાણવા ઉત્સુક સૌ શ્રેયાર્થીઓને પૂજ્ય શ્રીમોટા જુદી જ રીતે સંતોષ આપે છે. Publication Year:- 1973 Read less

Oct 19, 2020
કર્મગાથા (Karm Gatha)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમણભાઈ બી. અમીન , આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 252, કિંમત:- ₹ ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમણભાઈ બી. અમીન , આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 252, કિંમત:- ₹ 20/- (પૂજ્ય શ્રીમોટાનાં પત્રકાવ્યો સાધક મિત્રોને) ‘કર્મગાથા’ તો સર્વ કોઈને માટેનું એક અનોખું માર્ગદર્શક પુસ્તક છે. પ્રભુનો અનુભવ કરવા ઝંખનાર વ્યક્તિ માટે એ નિત્યનો સાથી બની રહે એવો આ ગ્રંથ છે. એનું પરિશીલન અનુશીલન વાચકના હૈયાને પ્રસન્ન કરશે. Publication Year:- 1946 Read less

Oct 18, 2020
જોડાજોડ (Joda Jod)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સ્વજન :-શ્રી રમણભાઈ બી. અમીન,સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 155, કિંમત:- ₹ 15/- પૂજ્ય શ્રીમોટાનો રમણભાઈ અમીન સાથેનો સત્સંગ - 6 Publication Year:- 1992

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સ્વજન :-શ્રી રમણભાઈ બી. અમીન,સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 155, કિંમત:- ₹ 15/- પૂજ્ય શ્રીમોટાનો રમણભાઈ અમીન સાથેનો સત્સંગ - 6 Publication Year:- 1992 Read less

Oct 18, 2020
જીવનતપ (Jivan Tap)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રીમતી કાંતાબહેન ચીમનલાલ શાહ , આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 380...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રીમતી કાંતાબહેન ચીમનલાલ શાહ , આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 380, કિંમત:- ₹ 35/- આ પુસ્તકનું નામ મેં (પૂજ્ય શ્રીમોટા) ‘જીવનતપ’ આપેલું છે અને જીવનમાં છેક બાળપણથી માંડીને આજ સુધી માત્ર સહન કરવાનું જ આવ્યું છે અને તે સહેવાનું કઈ કઈ રીતે, કઈ કઈ ભાવનાથી, કયા કયા હેતુમૂલક ઉદ્દેશથી, કઈ કઈ જ્ઞાન વિકાસક સમજણથી, તે બધું વિગતથી ગાયું છે. Publication Year:- 1972 Read less

Oct 18, 2020
જીવનસ્મરણસાધના (Jivan Smaran Sadhna)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રીમતી જ્યોતિબહેન રોહિતભાઈ ગાંધી, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 3...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રીમતી જ્યોતિબહેન રોહિતભાઈ ગાંધી, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 368, કિંમત:- ₹ 30/- સ્મરણ દ્વારા પૂજ્ય શ્રીમોટાએ તેમની સાધના કેવી રીતે કરી અને નામસ્મરણ કરતાં કરતાં તેમને કયા કયા પ્રકારની મુશ્કેલીઓ આવી અને તેનું નિરાકરણ પણ કેવી રીતે થયું તેની બધી વાત તેમણે ‘જીવનસ્મરણસાધના’માં ગાઈ છે. Publication Year:- 1973 Read less

Oct 18, 2020
જીવનસંશોધન (Jivan Sanshodhan)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- પાંચમી, પૃષ્ઠ:- 444, કિંમત:- ₹25/- આ પુસ્તકમાંના પત્રો સને ૧૯૩૯-૧૯૪૦માં જીવનવિકાસની સમજણ પ્રગટાવવાને માટે એક જ વ્યક્તિને સંબોધીને લખેલા છે.તે સમયમાં પ્રવર્તતી તે વ્યક્તિનાં કક્ષા, પ્રકૃતિ અને સ્વભાવને અનુલક્ષીને આ બધું લખાણ હોઈ તેમાં તેટલા પૂરતો જ પ્રકાશ પડેલો છે. તેથી, આધ્યાત્મિક વિષયનાં સર્વ પાસાં અને સર્વ કક્ષાનો ખ્યાલ તેમાં નથી એટલું લક્ષમાં રાખવાની વાચકને વિનંતી છે. Publication Year:- 1957 Read less

Oct 18, 2020
જીવનસંગ્રામ (Jivan Sangram)

લેખક:-પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:-છઠ્ઠી, પૃષ્ઠ:-92, કિંમત:- ₹10/- પૂજ્ય શ્રીમોટાની કલમ દ્વારા જી...Read more

લેખક:-પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:-છઠ્ઠી, પૃષ્ઠ:-92, કિંમત:- ₹10/- પૂજ્ય શ્રીમોટાની કલમ દ્વારા જીવનમાં રોજબરોજ પ્રાપ્ત થતા પ્રસંગોના સ્વીકાર સાથે જીવનવિકાસ સાધવા માટે જે અમૂલ્ય અને વિપુલ સાહિત્ય સ્વજનોને પ્રાપ્ત થયું છે, તેમાં ‘જીવન સંગ્રામ’નું આગવું મહત્ત્વ છે.જીવનમાં ઊભી થતી સ્થૂળ અથડામણો દ્વારા આધારનાં કરણોમાં જે સૂક્ષ્મ સંગ્રામનું સર્જન થાય છે અને તે દ્વારા શ્રીભગવાન એકમાત્ર તારણહાર છે, એવી પ્રતીતિ થતાં जीव ए શરણાગત બને છે. એવા માર્ગની વિગતો આવા સાહિત્યમાંથી મળી આવે છે. Publication Year:- 1946 Read less

Oct 18, 2020
જીવન સંદેશ (Jivan Sandesh)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આમુખ:- સંતબાલ, સંપાદક :- શ્રી નંદુભાઈ શાહ, આવૃત્તિ:- આઠમી , પૃષ્ઠ:- 356,...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આમુખ:- સંતબાલ, સંપાદક :- શ્રી નંદુભાઈ શાહ, આવૃત્તિ:- આઠમી , પૃષ્ઠ:- 356, કિંમત:- ₹ 25/- પૂજ્ય શ્રીમોટાનું ‘જીવનસંદેશ’ પુસ્તક તેઓશ્રીની અનુભવદશાની ગૂઢતાને સૂચિત કરતા સંખ્યાબંધ લેખોવાળું પુસ્તક છે. આ ઉપરાંત, આ જ લેખો (જે પત્રોરૂપે છે.) જીવનની વિકાસ અવસ્થાઓને સમજવા માટે ઉપયોગી પણ છે. Publication Year:- 1948 Read less

Oct 17, 2020
જીવન પ્રવેશ (Jivan Pravesh)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- પાંચમી, પૃષ્ઠ:- 292, કિંમત:- ₹25/- પૂજ્ય શ્રીમોટાએ સંસારી જીવોની સાથે સાધના વડે જ જીવનવિકાસ થઈ શકે, એવી સ્પષ્ટ સમજ આપતો ઘણો પત્રવહેવાર કર્યો છે, જે ઘણે ભાગે તો લોકોના સામાજિક પ્રશ્નોના ઉત્તરરૂપે જ છે. સંસારી જીવો પોતાના રોજિંદા જીવનમાં ઉદ્‌ભવતા પ્રસંગો અંગે પોતે કેમ વર્તવું એવી મૂંઝવણ ખુલ્લી કરતાં, તેનો વિસ્તૃત જવાબ પૂજ્યશ્રીએ વાળ્યો છે.સામાજિક જીવનમાં પોતાની જવાબદારીઓ નિભાવતાં જીવનવિકાસના માર્ગે પ્રગતિ કરવાની આંતરિક મહેચ્છા ધરાવતા જીવોને આ પુસ્તક ઘણું ઘણું ઉપયોગી છે. Publication Year:- 1953 Read less

Oct 17, 2020
જીવન પ્રવાહ (Jivan Pravah)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રામજીભાઈ જીવરાજભાઈ પટેલ, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 244, કિં...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રામજીભાઈ જીવરાજભાઈ પટેલ, આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 244, કિંમત:- ₹20/- આ ‘જીવનપ્રવાહ’માં જે ગીતો છે, તે ગઝલના ઢાળમાં છે. ગઝલ એ દિલની ઊર્મિઓને વ્યક્ત કરવાનું એક સારું સાધન છે.ઊર્મિ, લાગણી, ભાવ, પ્રેમ એવાં બધાંને વ્યક્ત થવાને માટે ગઝલનો ઢાળ બહુ સરળતાભર્યો છે. Publication Year:- 1975 Read less

Oct 17, 2020
જીવન પ્રભાત (Jivan Prabhat)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રમાકાંત પ્રહ્‌લાદજી જોશી, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 24...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રમાકાંત પ્રહ્‌લાદજી જોશી, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 244, કિંમત:- ₹15/- આ ‘જીવનપ્રભાત’ પુસ્તકમાં પૂજ્ય શ્રીમોટાએ કરેલ સાધનાનાં ગીતો, ભજનો આપવામાં આવ્યાં છે, તેને જુદા જુદા વિષયવાર વિભાજિત કરીને ખંડવાર આયોજિત એટલા માટે કરેલાં છે કે શ્રેયાર્થીને તે વાંચવા-સમજવામાં સરળતા થાય. Publication Year:- 1975 Read less

Oct 17, 2020
જીવન દર્શન (Jivan Darshan)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- દસમી, પૃષ્ઠ:- 508, કિંમત:- ₹25/- ‘જીવન દર્શન’માં જે જે પ્રસંગો વિશે લખાયું છે, તે બધા પ્રસંગો મોટાના જીવનના છે. ‘જીવન દર્શન’ વાંચતાં, વાચકને પોતાને તેમાંથી રસ જાગે છે અને એકધારું તે પૂરું કરીને જ ઝંપે છે. Publication Year:- 1959 Read less

Oct 17, 2020