પુસ્તકો (Books)



      
શ્રીમોટાવાણી 7-8 (Shree Motavani 7-8)

સંપાદક :-શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 101, કિંમત:- ₹ 10/- ભાગ 07:- સુ...Read more

સંપાદક :-શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 101, કિંમત:- ₹ 10/- ભાગ 07:- સુરત આશ્રમે સવારે ફરવા જતી વખતે રેકોર્ડ થયેલ ગઝલો અને સત્સંગ , સ્વજનો સમક્ષ પ્રવચન. ભાગ 08:-કુંડલિની , શ્રી મોટાનાં બાનાં પુનર્જન્મ તેમજ બાનાં મુત્યુ ટાણે આપેલાં દર્શન જેવા વિવિધ પ્રસંગોનું સ્વમુખે વર્ણન. Read less

Oct 23, 2020
શ્રીમોટાવાણી 5-6 (Shree Motavani 5-6)

સંપાદક:- શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 108, કિંમત:- ₹ 10/- ભાગ 05:- શ્ર...Read more

સંપાદક:- શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 108, કિંમત:- ₹ 10/- ભાગ 05:- શ્રી કાંટાવાળા સાહેબને ઘરે 08-08-1974 ના રોજ શ્રી અનુપરામ ભટ્ટ થયેલ સત્સંગ. ભાગ 06:-શ્રી જયંતીભાઈ પટેલના ઘરે 03-05-1974 ના રોજ શ્રી અનુપરામ ભટ્ટ સાથે થયેલ સત્સંગ. Read less

Oct 23, 2020
અમી છાંટણા ( Ami Chhantana )

બાળસાહિત્ય

બાળસાહિત્ય Read less

Oct 22, 2020
શ્રીમોટાવાણી ભાગ 1-2 (Shree Mota Vani 1-2)

સંપાદક:-શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:-84, કિંમત:- ₹ 10/- મોટાવાણી 1:- સને...Read more

સંપાદક:-શ્રી રજનીભાઇ બર્માવાળા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:-84, કિંમત:- ₹ 10/- મોટાવાણી 1:- સને 1972માં સુરતમાં ઉજવાયેલ દીક્ષાદિન પ્રસંગે કરેલ પ્રવચન મોટાવાણી 2:- સને 1974માં ટ્રિચિનાપલ્લીમાં ઉજવાયેલ ગુરુપૂર્ણિમા પ્રસંગે કરેલ પ્રવચન . Publication Year:-1992 Read less

Oct 21, 2020
શ્રી ઝીણાકાકા સાથે વાર્તાલાપ (Shree Zinakaka Sathe Vartalap)

લેખક:- ડૉ. મનસુખભાઇ પરસોત્તમભાઈ પટેલ, આવૃત્તિ:-બીજી, પૃષ્ઠ:-229, કિંમત:- ₹30/- આ વાર્તાલાપમ...Read more

લેખક:- ડૉ. મનસુખભાઇ પરસોત્તમભાઈ પટેલ, આવૃત્તિ:-બીજી, પૃષ્ઠ:-229, કિંમત:- ₹30/- આ વાર્તાલાપમાં શ્રી ઝીણાકાકા, આશ્રમની સ્થાપના વિશે, પૂ. શ્રીમોટા વિશે, આદરણીય શ્રી ભીખુકાકા વિશે, રંગૂનવાળા પરિવારના મોભી આદરણીય શ્રી કમુબા વિશે તથા પોતાના જીવનના પ્રસંગો વિશે ખુલ્લા મને વ્યક્ત થયા છે. Publication Year:- 2015 Read less

Oct 21, 2020
શ્રદ્ધા (Shradhdha)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 324, કિંમત:- ₹ 25...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 324, કિંમત:- ₹ 25/- શ્રદ્ધાની ઝીણવટભરી શાસ્ત્રીય સમજ આપતું આ પુસ્તક પૂજ્યશ્રીની અનુભવવાણીનો પડઘો છે. પૂજ્યશ્રી શ્રદ્ધાની મહત્તા વર્ણવતાં કહે છે, કે ઈશ્વરની કૃપાપ્રસાદી રૂપ શ્રદ્ધાના બળે જ એમનું જીવનઘડતર થયું છે. Publication year:- 1971 Read less

Oct 21, 2020
શેષ વિશેષ (Shesh Vishesh)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સ્વજન :-શ્રી રમણભાઈ બી. અમીન ,સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 168, કિંમત:- ₹ 15/- પૂજ્ય શ્રીમોટાનો રમણભાઈ અમીન સાથેનો સત્સંગ -1 Publication Year:- 1989

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સ્વજન :-શ્રી રમણભાઈ બી. અમીન ,સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 168, કિંમત:- ₹ 15/- પૂજ્ય શ્રીમોટાનો રમણભાઈ અમીન સાથેનો સત્સંગ -1 Publication Year:- 1989 Read less

Oct 21, 2020
રાગદ્વેષ (Rag Dhvesh)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી શિલ્પકાર કાન્તિભાઈ પટેલ , આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 93, કિંમ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી શિલ્પકાર કાન્તિભાઈ પટેલ , આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 93, કિંમત:- ₹ 5/- રાગદ્વેષનું વિજ્ઞાન સમજાવતું આધ્યાત્મિક શાસ્ત્ર. રાગદ્વેષ મોળા ક્યારે પડે,લક્ષણો,મોળા પાડવાની રીતો વગેરે... Publication year:- 1972 Read less

Oct 20, 2020
પ્રેમ (Prem)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી રમેશ મ. ભટ્ટ, આવૃત્તિ:-બીજી, પૃષ્ઠ:-372, કિંમત:- ₹25/- સ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી રમેશ મ. ભટ્ટ, આવૃત્તિ:-બીજી, પૃષ્ઠ:-372, કિંમત:- ₹25/- સંસારીઓ જે પ્રકારની લાગણીને, ઊર્મિને ‘પ્રેમ’ના નામથી ઓળખે છે - કે ઓળખાવે છે - એ પ્રેમની વાત અહીં નથી, પણ હૃદયની ભીતરમાં છેક ઊંડે સર્વવ્યાપક રહેલા સ્નેહસાગર મોજાંની એક પછી એક વાગતી છાલકો આ પુસ્તકમાં છે. Publication Year:- 1973 Read less

Oct 20, 2020
પ્રણામ પ્રલાપ (Pranam Pralap)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:-પાંચમી, પૃષ્ઠ:-188, કિંમત:- ₹15/- ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:-પાંચમી, પૃષ્ઠ:-188, કિંમત:- ₹15/- આ પુસ્તકમાં ભક્તિની સમજણ, શ્રદ્ધાની સમજણ તથા ભક્તિ એ મહાપરાક્રમી નરવીર પુરુષની છે અને ભક્તિના જેવું જીવનમાં બીજું કશું પરાક્રમ નથી તેવું લખાણ પણ આમાં છે. Publication Year:- 1947 Read less

Oct 19, 2020
નિમિત્ત (Nimitt)

લેખક:- પૂજ્ય શ્રીમોટા,આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 101, કિંમત:- ₹ 5/- અત્યંત ગૂઢ અને રહસ્યમય નિ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા,આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 101, કિંમત:- ₹ 5/- અત્યંત ગૂઢ અને રહસ્યમય નિમિત્ત-વિજ્ઞાન વિશે અનુષ્ટુપ છંદમાં અનાયાસે સ્ફુરણ થતાં ‘નિમિત્ત’ની આ કૃતિ પ્રગટી છે. આ ‘નિમિત્ત’ અસાધારણ કોટિના અનુભવી અને મરમી સંતની સ્વાનુભૂતિમાંથી ઉદય પામેલું સર્જન છે. શ્રી ઈંદુભાઈ દેસાઈ ના ઘરે પધરામણી વખતે પૂજ્ય શ્રીમોટાએ પ્રા. શ્રી એ. જી. ભટ્ટસાહેબ તથા પ્રા. શ્રી ઇંદુકુમાર દેસાઈ-એ બન્નેના નિમિત્તકારણથી આ ‘નિમિત્ત’ રચ્યું છે. Publication year:- 1972 Read less

Oct 19, 2020
કૃપા (Krupa)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 148, કિંમત:- ₹ 2...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 148, કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાએ કૃપાનાં કાર્યની વિરલતાની અને લાક્ષણિકતાની કેટલીક રેખાઓ આ પુસ્તકમાં દોરી છે, પણ પૂજ્ય શ્રીમોટાના ભાંગી પડેલા શરીરથી, અને તે પણ એલર્જીથી હાથપગમાં સતત ખંજવાળ આવતી હતી તેવી સંપૂર્ણ વિરોધી દેખાતી પરિસ્થિતિમાં ‘કૃપા’ પુસ્તક લખાયું છે, એ જ કૃપાનાં કાર્યનું પ્રત્યક્ષ દર્શન છે. Publication Year:- 1973 Read less

Oct 19, 2020