પુસ્તકો (Books)

હરિભાવ સપ્ટેમ્બર 2013 Haribhav September 2013

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less

Oct 14, 2020
હરિભાવ ઓગસ્ટ 2013 Haribhav August 2013

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less

Oct 14, 2020
હરિભાવ જુલાઈ 2013 Haribhav July 2013

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less

Oct 14, 2020
હરિભાવ જૂન 2013 Haribhav June 2013

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less

Oct 14, 2020
હરિભાવ મે 2013 Haribhav May 2013

હરિ:ઓમ ----' હરિવાણી ટ્રસ્ટ ' દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર

હરિ:ઓમ ----' હરિવાણી ટ્રસ્ટ ' દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less

Oct 14, 2020
જીવનપગથી (Jivan Pagthi)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- છઠ્ઠી , પૃષ્ઠ:- 316, કિંમત:- ₹25/- સાબરમતી આશ્રમના નિવાસના સમય દરમિયાન શ્રી હેમંતભાઈ ગુણાભાઈ નીલકંઠ (હેમંતદાદા) અને શ્રી નંદુભાઈ (પૂજ્ય ભાઈશ્રી) પૂજ્ય શ્રીમોટાના સહવાસી હતા. તેઓને નિમિત્ત બનાવી જે પત્રસાહિત્યનું શ્રીમોટા દ્વારા જે સર્જન થયું તેનું પુસ્તક સ્વરૂપે પ્રકાશન થયું. સામાન્ય માણસ સમજી શકે એવી સરળ ભાષામાં સાધનાની-જીવનવિકાસની વિગતોવાળાં પ્રકાશનોમાં ‘જીવન પગથી’નો સમાવેશ થાય છે. પત્રો સ્વરૂપે લખાયેલ આ સાહિત્યમાંથી અનેક સ્વજનોને જીવનપંથે પ્રકાશ પ્રાપ્ત થયો છે. Publication Year:- 1951 Read less

Oct 14, 2020
જીવનપગરણ (Jivan Pagaran)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- પાંચમી , પૃષ્ઠ:- 221, કિંમત:- ₹20/- આ લખાણમાંના કાગળો છેક તદ્દન માંડમાંડ પગલાં માંડવાનું શીખનારને લખાયેલા છે. તેથી, તેમાં તે વિશેની યોગ્યતાનો, સંપૂર્ણતાનો અને પૂરેપૂરી સમગ્રતાનો ઉઠાવ ના હોય અને તે અંગેની પૂરેપૂરી હકીકતો ના હોય તે સમજાય તેવું છે. Publication Year:- 1951 Read less

Oct 13, 2020
જીવનમંડાણ (Jivan Mandaan)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- છઠ્ઠી, પૃષ્ઠ:- 252, કિંમત:- ₹30/- પૂજ્ય શ્રીમોટાએ એક સાધક બહેનને જે જે પત્રો લખ્યા, તે આ ‘જીવન મંડાણ’ પુસ્તક સ્વરૂપે પ્રગટ થયા. જીવનના દરેક પાસાને પૂજ્યશ્રીએ આ પત્રોમાં ખૂબ જ સરળ ભાષામાં છતા કર્યા છે, સમજાવ્યા છે. બહેનોનું જીવન હંમેશાં વિટંબણાઓથી ભરપૂર અને કસોટીમય હોય છે. જીવનના ન સમજાતા પ્રશ્નોનું સમાધાન પૂજ્ય શ્રીમોટાએ પોતાની પ્રેમાળ અને લાગણીશીલ શૈલીમાં સંબોધન સ્વરૂપે કર્યું છે. Publication Year:- 1952 Read less

Oct 13, 2020
જીવનકથની (Jivan Kathni)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી ઈંદ્રવદન શૅરદલાલ, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 252, કિંમત:- ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી ઈંદ્રવદન શૅરદલાલ, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 252, કિંમત:- ₹30/- ‘જીવનકથની’માં પૂજ્ય શ્રીમોટાએ પોતાના સાધના જીવનના ન્યારા ઇતિહાસના અક્ષરો પાડ્યા છે. વળી, એમના जीवन तीर्थની અનોખી મસ્તીને વ્યક્ત કરતી રચનાઓ પણ આ સંગ્રહમાં છે. Publication Year:- 1973 Read less

Oct 13, 2020
જીવનઘડતર (Jivan Ghadatar)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી દિલીપભાઈ હસમુખભાઈ મહેતા (હરિ), આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:-356...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી દિલીપભાઈ હસમુખભાઈ મહેતા (હરિ), આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:-356, કિંમત:- ₹ 30/- આ ‘જીવનઘડતર’ પુસ્તક પૂજ્ય શ્રીમોટા, નાના હતા ત્યારે કેવા હતા અને શું શું કરીને તેઓ ‘મોટા’ બન્યા, તેની યોગ્ય હકીકત વાચકને પૂરી પાડે છે. દરેક માણસ ગુણઅવગુણથી ભરેલો છે, પરંતુ જે અવગુણનો ત્યાગ કરીને ગુણને વધારવાનો પ્રયત્ન કરે તે ગુણવિકાસને પંથે પળે. જેઓ મર્મી હશે એમને ‘જીવનઘડતર’નાં ભજનો વાંચીને અવગુણરહિત થઈને ગુણવિકાસનો ભાવ કેમ સધાય તેનું નિર્દેશન પણ મળી રહેશે. Publication Year:- 1974 Read less

Oct 13, 2020
હરિભાવ એપ્રિલ 2013 Haribhav April 2013

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less

Oct 13, 2020
હરિભાવ માર્ચ ૨૦૧૩ Haribhav March 2013

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર

હરિ:ઓમ —-‘ હરિવાણી ટ્રસ્ટ ‘ દ્વારા પ્રકાશિત જીવનવિકાસ ની ભાવના પ્રસારતું માસિકપત્ર Read less

Oct 13, 2020