પુસ્તકો (Books)



      
જીવનયોગ-1 (Jivan Yog Part-1)

લેખક:- પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. અનિલભાઈ ભાલોડિયા, આવૃત્તિ:પ્રથમ, પૃષ્ઠ:- 656, કિંમત: ₹ 75/- પ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. અનિલભાઈ ભાલોડિયા, આવૃત્તિ:પ્રથમ, પૃષ્ઠ:- 656, કિંમત: ₹ 75/- પૂજ્ય શ્રીમોટાનો સમસ્ત અક્ષરદેહ જે એક શબ્દમાં કંડારી શકાય અને જે શબ્દ પૂજ્યશ્રી મોટાએ જ પ્રયોજ્યો છે, તે છે “જીવનયોગ”. જીવનના બાહ્ય અને આંતરિક બંને પાસાંઓને આવરી લેતો સાધનાપથ એટલે જીવનયોગ. જીવનયોગ એટલે નિરંતર સાધના ! Publication Year:-2016 Read less

Jan 29, 2021
જીવનયોગ-2 (Jivan Yog Part-2)

લેખક:- પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. અનિલભાઈ ભાલોડિયા, આવૃત્તિ:પ્રથમ, પૃષ્ઠ:- 628, કિંમત: ₹ 75/- પ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. અનિલભાઈ ભાલોડિયા, આવૃત્તિ:પ્રથમ, પૃષ્ઠ:- 628, કિંમત: ₹ 75/- પૂજ્ય શ્રીમોટાનો સમસ્ત અક્ષરદેહ જે એક શબ્દમાં કંડારી શકાય અને જે શબ્દ પૂજ્યશ્રી મોટાએ જ પ્રયોજ્યો છે, તે છે “જીવનયોગ”. જીવનના બાહ્ય અને આંતરિક બંને પાસાંઓને આવરી લેતો સાધનાપથ એટલે જીવનયોગ. જીવનયોગ એટલે નિરંતર સાધના ! Publication Year:-2016 Read less

Jan 29, 2021
Life’s Struggle

Life's Struggle english book

Life's Struggle english book Read less

Jan 29, 2021
મોટા મારી માઁ (Mota Mari Maa)

લેખક:-પ્રતાપભાઈ ઉપાધ્યાય, સંપાદક:- કાંતિલાલ નાવડિયા, આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:-161 ,કિંમત:- ₹ 20/...Read more

લેખક:-પ્રતાપભાઈ ઉપાધ્યાય, સંપાદક:- કાંતિલાલ નાવડિયા, આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:-161 ,કિંમત:- ₹ 20/- ‘મોટા - મારી મા’ સંપૂર્ણપણે અનુભવોની વર્ણન કથા છે. જે જે વાચક પોતાની રીતે સરળ અને અત્યંત ગૂઢ એવું મૂલ્યાંકન કરશે તે તે સ્પષ્ટતાથી સમજીને ઘણું ઘણું પામી શકશે. Read less

Jan 29, 2021
મુક્તાત્માનો પ્રેમસ્પર્શ (Muktatmano Premsparsh)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 170, કિંમત:- ₹ 20/- પૂ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 170, કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાની મુક્તાવસ્થા ઘણી ગૂઢ અને સૂક્ષ્મ છે. આથી, વધુ ગહન તો તેઓશ્રીની પ્રેમચેતના દ્વારા થતી જીવસ્વભાવના રૂપાંતરની પ્રક્રિયા છે. આ પુસ્તકમાં તેઓશ્રીએ સ્ત્રી તથા પુરુષના કેટલાક વહેવારુ પ્રશ્નોના ઉકેલની દિશા દર્શાવી છે. Read less

Jan 29, 2021
નામસ્મરણ (Namsmaran)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: નવમી , પૃષ્ઠ: 116, કિંમત:- ₹ 20/- પૂ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: નવમી , પૃષ્ઠ: 116, કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાએ સમાજને કેટલાક પાયાના સંદેશા આપ્યા છે. તેમાં પરમાત્મા સમીપ રહેવા માટે ‘નામસ્મરણ’નો સંદેશ મુખ્ય અને પ્રથમ હરોળનો છે. ‘નામસ્મરણ’ના સંદેશાને સમજવા માટે પૂજ્ય શ્રીમોટાનું આ પુસ્તક ઘણું ઉપયોગી છે. Read less

Jan 29, 2021
પગલે પગલે પ્રકાશ (Pagle Pagle Prakash)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 148, કિંમત:- ₹ 10/- ‘પ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 148, કિંમત:- ₹ 10/- ‘પગલે પગલે પ્રકાશ’ પુસ્તકમાંના પત્રો પૂજ્ય શ્રીમોટાના અન્ય કોઈ પણ ગ્રંથમાં નથી. આથી, તેઓશ્રીના પત્રસાહિત્યમાં આ એક પુસ્તકનો ઉમેરો થાય છે. આમ છતાં આ પત્રોનું એક સ્વતંત્ર મૂલ્ય છે, કેમ કે એમાં તેઓશ્રીએ આપણા રોજિંદા વહેવારોને આધ્યાત્મિક રીતે અજવાળવા પ્રેમભર્યું માર્ગદર્શન આપ્યું છે. Read less

Jan 29, 2021
પ્રાર્થના પોથી અને પૂજય શ્રીમોટાનું પ્રવચન (Prarthana Pothi ane Pujya Shree Mota nu Pravachan)

પૂજ્ય શ્રીમોટાની 92 મી જન્મજયંતી ભાદરવા વદ-4, સવંત 2045 , રવિવાર તા. 24/09/89, યજમાન :- શ્રી ચંદુભાઈ નાનાભાઈ પટેલ અને શ્રી નિરંજનભાઈ સી. પટેલ

પૂજ્ય શ્રીમોટાની 92 મી જન્મજયંતી ભાદરવા વદ-4, સવંત 2045 , રવિવાર તા. 24/09/89, યજમાન :- શ્રી ચંદુભાઈ નાનાભાઈ પટેલ અને શ્રી નિરંજનભાઈ સી. પટેલ Read less

Jan 29, 2021
પ્રસાદી (Prasadi)

લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી બાબુભાઈ રામી , સંપાદક :- ડૉ. કાંતિભાઈ રામી અને ડૉ. ...Read more

લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી બાબુભાઈ રામી , સંપાદક :- ડૉ. કાંતિભાઈ રામી અને ડૉ. કાંતિભાઈ નાવડિયા , આવૃત્તિ :- ચોથી , પૃષ્ઠ :- 64 , કિંમત :- ₹ 10/- પૂજ્ય શ્રીમોટાએ આધ્યાત્મના વિવિધ પાસાંઓને મનુષ્યજીવન સાથે સાંકળી લેતી ખૂબ જ સુંદર સમજ, ટૂંકા અને અર્થસભર શબ્દોમાં આપી છે. જેનું સંકલન આ પુસ્તિકા-પોકેટબુકમાં રજૂ કરવામાં આવ્યું છે. Read less

Jan 29, 2021
પ્રસન્નતા (Prasannata)

લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી રમેશ ભટ્ટ તથા શ્રી પ્રભુદાસ જાની , આવૃત્તિ :- છઠ્ઠ...Read more

લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી રમેશ ભટ્ટ તથા શ્રી પ્રભુદાસ જાની , આવૃત્તિ :- છઠ્ઠી , પૃષ્ઠ :- 52 , કિંમત :- ₹ 10/- પૂજ્ય શ્રીમોટાનું જીવનવિકાસ અંગેનું સાહિત્ય વિપુલ પ્રમાણમાં સ્વજનોને ઉપલબ્ધ છે. ‘પ્રસન્નતા’ અંગેનાં પૂજ્ય શ્રીમોટાનાં વ્યક્ત લખાણો આ સાહિત્યમાંથી એકત્રિત કરવામાં આવ્યાં હતાં. Read less

Jan 29, 2021
સમર્પણ ગંગા (Samarpan Ganga)

લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી રમેશ ભટ્ટ , આવૃત્તિ :- બીજી , પૃષ્ઠ :- 108 , કિ...Read more

લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી રમેશ ભટ્ટ , આવૃત્તિ :- બીજી , પૃષ્ઠ :- 108 , કિંમત :- ₹ 10/- જીવનની નાજુક પળોએ આપણી જાતને કઈ રીતે સાચવવી એ અંગેનું પૂજ્ય શ્રીમોટાનું અતિ મહત્ત્વનું, પાયાનું માર્ગદર્શન શ્રી રમેશભાઈએ આ પુસ્તકમાં હાથવગું પીરસ્યું છે. Read less

Jan 29, 2021
સંતહૃદય (Sant Hraday)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 224, કિંમત:- ₹ 20/-...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 224, કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાનું હૃદય એમના શબ્દો દ્વારા આપણી સમીપ છે. એમનાં પુસ્તકો એટલે બે પૂંઠાં વચ્ચેનું સંતહૃદય. એમણે એમના એક મિત્રને ૧૯૫૮ થી ૧૯૬૨ દરમિયાન જે પત્રો લખેલા એનું વાર્તાલાપરૂપે સંપાદન કરીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. Read less

Jan 29, 2021