પુસ્તકો (Books)



      
જીવનગીતા (Jivan Geeta)

લેખક: પૂજ્ય શ્રીમોટા ,આવૃત્તિ: આઠમી,પૃષ્ઠ: 368 , કિંમત: રું 25/- હરિજન આશ્રમના વિદ્યાર્થીઓ પૂજ્...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા ,આવૃત્તિ: આઠમી,પૃષ્ઠ: 368 , કિંમત: રું 25/- હરિજન આશ્રમના વિદ્યાર્થીઓ પૂજ્ય શ્રીમોટાને ભગવદ્‌ગીતા વિશે લખવા ખૂબ જ આગ્રહ કરી રહ્યા હતા અને તેમની ઇચ્છા પૂરી પાડવા એમણે વીસાપુર જેલમાં સત્યાગ્રહી કેદી તરીકે પોતાનું નિયત કામ કરતાં કરતાં ‘જીવનગીતા’ લખી. Read less

Dec 14, 2021
જીવનચણતર (Jivan Chantar)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:- શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ ઘાએલ,શ્રી ઠાકોરભાઈ ભીખાભાઈ પટેલ ,શ્રી હિ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:- શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ ઘાએલ,શ્રી ઠાકોરભાઈ ભીખાભાઈ પટેલ ,શ્રી હિંમતસિંહ ગુમાનસિંહ બારડ,શ્રી બાબુભાઈ રણછોડદાસ તમાકુવાળા,શ્રી ગમનલાલ ગોરધનદાસ તમાકુવાળા તેમજ શ્રી મોહનલાલ રણછોડદાસ તમાકુવાળા,આવૃત્તિ: બીજી ,પૃષ્ઠ: 360 , કિંમત: રું 20/- શ્રી કાંતિભાઈ કાંટવાળા સાહેબ (ગુજરાત રાજ્યના માજી ચિફ ઍંજિનિયર સાહેબ)ના નિમિત્તે ભજનો લખવાનું શરૂ થયું અને તેનો પ્રવાહ श्रीहरि કૃપાથી ચાલ્યા કર્યો. તેમાંથી ‘જીવનકેડી’નાં ભજનો વહ્યાં કર્યાં અને ‘જીવનચણતર’નાં પણ. ‘જીવનઘડતર’નાં થોડાંક ભજનો લખાયાં છે. Read less

Dec 13, 2021
જીવનઆહલાદ (Jivan Aahlad)

લેખક: પૂજ્ય શ્રીમોટા , સંપાદક:- પુષ્પાબહેન જયરામભાઈ દેસાઈ,આવૃત્તિ:બીજી,પૃષ્ઠ: 344, કિંમત: રું ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા , સંપાદક:- પુષ્પાબહેન જયરામભાઈ દેસાઈ,આવૃત્તિ:બીજી,પૃષ્ઠ: 344, કિંમત: રું 25/- आ ‘જીવનઆહ્‌લાદ’માં મળેલાં સ્વજનોને મેં (પૂજ્ય શ્રીમોટા ) બહુ જ સ્પષ્ટપણે સંબોધ્યાં છે, જે વાંચી તેઓ તેમના ઉપર અને મારા ઉપર કૃપા કરશે, એવી હૃદયની પ્રાર્થના છે. Read less

Dec 13, 2021
હૃદય પોકાર (Hraday Pokar)

લેખક: પૂજ્ય શ્રીમોટા ,આવૃત્તિ: પાંચમી,પૃષ્ઠ: 104 , કિંમત: રું 10/- પૂજ્ય શ્રીમોટા રચિત સ્વસાધના કાળની પ્રાર્થનાઓ.

લેખક: પૂજ્ય શ્રીમોટા ,આવૃત્તિ: પાંચમી,પૃષ્ઠ: 104 , કિંમત: રું 10/- પૂજ્ય શ્રીમોટા રચિત સ્વસાધના કાળની પ્રાર્થનાઓ. Read less

Dec 13, 2021
હરિજન સંતો (Harijan Santo)

લેખક: પૂજ્ય શ્રીમોટા ,આવૃત્તિ:ચોથી,પૃષ્ઠ: 48 , કિંમત: રું 5 /- પૂજ્ય શ્રીમોટાએ સંતભક્તોનાં જીવનચરિત્રો વિશે કોઈ પુસ્તકમાં વાંચેલું હશે, તે ઉપરથી તેમણે આશ્રમનાં બાળકો માટે સને 1932 માં આ સ્મરણગાથા લખેલી.

લેખક: પૂજ્ય શ્રીમોટા ,આવૃત્તિ:ચોથી,પૃષ્ઠ: 48 , કિંમત: રું 5 /- પૂજ્ય શ્રીમોટાએ સંતભક્તોનાં જીવનચરિત્રો વિશે કોઈ પુસ્તકમાં વાંચેલું હશે, તે ઉપરથી તેમણે આશ્રમનાં બાળકો માટે સને 1932 માં આ સ્મરણગાથા લખેલી. Read less

Dec 13, 2021
ધનનો યોગ (Dhanno Yog)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:ચોથી , પૃષ્ઠ: 184, કિંમત: રું 15/- પૂજ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:ચોથી , પૃષ્ઠ: 184, કિંમત: રું 15/- પૂજ્ય શ્રીમોટાએ એક વેપારીને પત્રો લખેલા. એ પત્રો અપ્રગટ હતા. એ પત્રોને વાર્તાલાપરૂપે સંપાદિત કરીને શ્રી રમેશભાઈ ભટ્ટે ‘મંગલમ્ પ્રકાશન’ મારફત ૧૯૮૪માં ‘ધનનો યોગ’ નામે પુસ્તક પ્રગટ કરેલું. Read less

Dec 13, 2021
કૅન્સરની સામે (Cancerni Same)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ:પાંચમી , પૃષ્ઠ: 72, કિંમત: રું 5/- પૂજ્ય...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ:પાંચમી , પૃષ્ઠ: 72, કિંમત: રું 5/- પૂજ્ય શ્રીમોટાના સ્વજન અને સાધક સાથીદાર એવા શ્રી વજુભાઈ જાની ને કેન્સરનો વ્યાધિ થયો હતો તેથી પૂજ્ય શ્રીમોટા એ તેને નિવારવા ના ઉપાય શ્રી વજુભાઈ જાની અને તેમના ધર્મપત્ની શ્રીમતી જયાબેન જાની ને પત્ર વ્યવહાર દ્વારા કરેલા તે 'કૅન્સરની સામે' પુસ્તકમાં પ્રસ્તુત છે. Read less

Dec 09, 2021
ચિદાકાશ (CHIDAKASH)

લેખક: શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ:પ્રથમ , પૃષ્ઠ: 48, કિંમત: રું 5/-શ્રી રમેશભાઈ ભટ્ટ દ્વારા થયેલ વાર્તાલાપનો સંગ્રહ.

લેખક: શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ:પ્રથમ , પૃષ્ઠ: 48, કિંમત: રું 5/-શ્રી રમેશભાઈ ભટ્ટ દ્વારા થયેલ વાર્તાલાપનો સંગ્રહ. Read less

Dec 09, 2021
ભાવપુષ્પ (Bhav Pushp)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રતિલાલ મેહતા ,આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 104, કિંમત: રું 10/- કોડાઈકેનાલમાં પૂજય શ્રીમોટા દમની વ્યાધિથી ભારે પીડાતા હતા ત્યારે આ વિચારપુષ્પ મૌક્તિકોનું સર્જન થયું હતું.

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રતિલાલ મેહતા ,આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 104, કિંમત: રું 10/- કોડાઈકેનાલમાં પૂજય શ્રીમોટા દમની વ્યાધિથી ભારે પીડાતા હતા ત્યારે આ વિચારપુષ્પ મૌક્તિકોનું સર્જન થયું હતું. Read less

Dec 08, 2021
ભાવકણિકા (Bhav Kanika)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી ચંદુલાલ મણિલાલ પટેલ ,આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 96, કિંમત: રું 5...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી ચંદુલાલ મણિલાલ પટેલ ,આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 96, કિંમત: રું 5/- હરિસ્મરણ થી હરિચરણમાં પોતાના ચિત્તને ઓગાળવા કઠણતપશ્ચર્યા કરતો કરતો સાધક કેવી કેવી મથામણો, કેવા કેવા સંગ્રામો ખેલે છે. એનો ઇશારો આ ચોપડીનાં જોડકણાંમાં છે. Read less

Dec 08, 2021
ભાવજ્યોતિ (Bhav Jyoti)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. નિરંજન આર. રંગૂનવાળા, આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 104, કિંમત: ર...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. નિરંજન આર. રંગૂનવાળા, આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 104, કિંમત: રું 5/- ‘ભાવજ્યોતિ’માં મુખ્ય તો ભાવને ઉદ્દેશીને, ભગવાનમાં ભગવાનનો ભાવ કેળવવાનો, ભગવાનના ભાવમાં સ્થિર થવાને માટે, એની ભક્તિનો રંગ લાગવાને માટે બધું લખાયેલું છે. Read less

Dec 08, 2021
ભાવહર્ષા (Bhav Harsha)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-બચુભાઈ ઊર્ફે લક્ષ્મણભાઇ આર. ગાંધી, આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 112,...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-બચુભાઈ ઊર્ફે લક્ષ્મણભાઇ આર. ગાંધી, આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 112, કિંમત: રું 5/- ‘ભાવહર્ષા’ પુસ્તકમાં મેં જે હરિને ગાયો છે, આરાધ્યો છે અને જે હરિને લીધે આજે મારું સમાજમાં આદરમાન થાય છે તેની મેં વાત કરી છે. Read less

Dec 08, 2021