પ્રેરક વિભૂતિ મહાત્મા ગાંધી ( Prerak Vibhuti-Mahatma Gandhi )

10.00

માનવીની શબપૂજા

જગતમાં જ્યાં ત્યાં જોઉં છું કે માનવી તો એના ગયા કેડે એના શબને માત્ર પૂજે છે . આઘે ક્યાં જવું ? મહાત્મા ગાંધીનો પ્રત્યક્ષ જીવતો દાખલો લ્યોને ? એણે તો પોકારી પોકારીને કહેલું કે ‘ ભાઈ ! કોઈ મારાં પૂતળાં કે મંદિરો ચણશો નહિ . ‘ પણ આજે સમાજ એના શબને પૂજી રહેલો છે . એના જીવનની મૂળ પ્રાણચેતનાને કોણ સ્વીકારે છે ? એના આદર્શને -એની સંસ્કૃતિને – કોણ વરવા ચાહે છે ?

                                                                                                                                                                                        –શ્રીમોટા

‘ જીવનપોકાર ’ , બી . આ . , પૃ . ૧૩૩

SKU: sku-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b0%e0%aa%95-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%ad%e0%ab%82%e0%aa%a4%e0%aa%bf-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be-%e0%aa%97%e0%aa%be Category:

Description

માનવીની શબપૂજા

જગતમાં જ્યાં ત્યાં જોઉં છું કે માનવી તો એના ગયા કેડે એના શબને માત્ર પૂજે છે . આઘે ક્યાં જવું ? મહાત્મા ગાંધીનો પ્રત્યક્ષ જીવતો દાખલો લ્યોને ? એણે તો પોકારી પોકારીને કહેલું કે ‘ ભાઈ ! કોઈ મારાં પૂતળાં કે મંદિરો ચણશો નહિ . ‘ પણ આજે સમાજ એના શબને પૂજી રહેલો છે . એના જીવનની મૂળ પ્રાણચેતનાને કોણ સ્વીકારે છે ? એના આદર્શને -એની સંસ્કૃતિને – કોણ વરવા ચાહે છે ?

                                                                                                                                                                                        –શ્રીમોટા

‘ જીવનપોકાર ’ , બી . આ . , પૃ . ૧૩૩

Reviews

There are no reviews yet.

Be the first to review “પ્રેરક વિભૂતિ મહાત્મા ગાંધી ( Prerak Vibhuti-Mahatma Gandhi )”

Your email address will not be published.