Warning: Undefined variable $theme_version in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\plugins\Moun_Booking\Moun_booking.php on line 78
શ્રીમોટા સાથે હિમાલય યાત્રા (Shree Mota Sathe Himalay Yatra) - HARI OM ASHRAM, SURAT

શ્રીમોટા સાથે હિમાલય યાત્રા (Shree Mota Sathe Himalay Yatra)

10.00

પૂજ્ય શ્રીમોટાએ ઘણીવાર હિમાલયની યાત્રા કરેલી . પોતાના સાધનાકાળ દરમિયાન યાત્રા કરેલી એના અનુભવો પૂજ્ય શ્રીમોટાએ વિગતે કહ્યા નથી . છતાં ત્રણેક જેટલા અનુભવો આલેખ્યા છે , પરંતુ ૧૯૪૫ માં પૂજ્ય શ્રી નંદુભાઈનો પરિવાર પુજ્ય શ્રીમોટા સાથે યાત્રાએ ગયેલો ત્યારે પૂજ્ય શ્રીમોટાના અલૌકિક અનુભવો પૂજ્ય શ્રીમોટાએજીવનપોકાર માં આલેખેલા છે . અને એકત્ર કરીને પ્રગટ કરવાનું શ્રી રમેશભાઈ ભટ્ટે સૂચવ્યું અને એ કામ એમણે હાથ પર લીધું . આ હકીકત તદ્દન નવા જ રૂપે એમણે સંપાદિત કરી છે .

SKU: sku-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae%e0%ab%8b%e0%aa%9f%e0%aa%be-%e0%aa%b8%e0%aa%be%e0%aa%a5%e0%ab%87-%e0%aa%b9%e0%aa%bf%e0%aa%ae%e0%aa%be%e0%aa%b2%e0%aa%af-%e0%aa%af%e0%aa%be%e0%aa%a4 Category:

Description

પૂજ્ય શ્રીમોટાએ ઘણીવાર હિમાલયની યાત્રા કરેલી . પોતાના સાધનાકાળ દરમિયાન યાત્રા કરેલી એના અનુભવો પૂજ્ય શ્રીમોટાએ વિગતે કહ્યા નથી . છતાં ત્રણેક જેટલા અનુભવો આલેખ્યા છે , પરંતુ ૧૯૪૫ માં પૂજ્ય શ્રી નંદુભાઈનો પરિવાર પુજ્ય શ્રીમોટા સાથે યાત્રાએ ગયેલો ત્યારે પૂજ્ય શ્રીમોટાના અલૌકિક અનુભવો પૂજ્ય શ્રીમોટાએજીવનપોકાર માં આલેખેલા છે . અને એકત્ર કરીને પ્રગટ કરવાનું શ્રી રમેશભાઈ ભટ્ટે સૂચવ્યું અને એ કામ એમણે હાથ પર લીધું . આ હકીકત તદ્દન નવા જ રૂપે એમણે સંપાદિત કરી છે .

Reviews

There are no reviews yet.

Be the first to review “શ્રીમોટા સાથે હિમાલય યાત્રા (Shree Mota Sathe Himalay Yatra)”

Your email address will not be published.