Search



      
image 2
Jan 13, 2021
image 1
Jan 13, 2021
વિધિવિધાન (Vidhi vidhan)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ: 130, કિંમત:- ₹ 10/- ચીલેચલુ ગ્રહશાંતિ નવગ્રહ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ: 130, કિંમત:- ₹ 10/- ચીલેચલુ ગ્રહશાંતિ નવગ્રહોને લક્ષમાં રાખી શાંતિ અર્થે કરાવાતી હોય છે, પરંતુ પૂજ્ય શ્રીમોટાએ લગ્નની ગૃહશાંતિમાં ગૃહ એટલે સ્વજનોથી ભર્યા ઘરને મહત્ત્વ આપી તેમાં કેવી રીતે શાંતિ જળવાય તે અગિયાર શ્લોકો દ્વારા સમજાવ્યું છે. Read less

Jan 05, 2021
Against Cancer

Against Cancer

Against Cancer Read less

Jan 02, 2021
Page 1-4 શેષ-વિશેષ

શ્રી રમણભાઈ અમીન સાથે સત્સંગ ૦8.15 મિનીટ

શ્રી રમણભાઈ અમીન સાથે સત્સંગ ૦8.15 મિનીટ Read less

Dec 22, 2020
અન્વય સમન્વય

અન્વય સમન્વય

અન્વય સમન્વય Read less

Dec 22, 2020
તરણાંમાંથી મેરૂ (Tarnamathi Meru)

લેખક: શ્રી સોમાભાઈ ભાવસાર, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- નવમી , પૃષ્ઠ:- 268, કિંમત:- ₹ ...Read more

લેખક: શ્રી સોમાભાઈ ભાવસાર, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- નવમી , પૃષ્ઠ:- 268, કિંમત:- ₹ 25/- શ્રી સોમાભાઈ ભાવસારે (શરીરસંબંધે પૂજ્ય શ્રીમોટાના નાના ભાઈ) પૂજ્ય શ્રીમોટાનું જીવનચરિત્ર બાળકોને-કિશોરોને રોચક બને એવી શૈલીમાં લખેલું. પૂજ્ય શ્રીમોટા જે પરમપદ પામ્યા એ ઘટના એમના જન્મ તથા ઉછેરના સંજોગો જોતાં ઘણી જ પ્રેરણાદાયી બની રહે એવી છે. આથી, પૂજ્ય શ્રીમોટા પણ વારંવાર કહેતા કે ‘ભગવાનનું નામ માણસને ‘તરણામાંથી મેરુ’ બનાવે છે, એનું પોતે જીવતુંજાગતું દૃષ્ટાંત છે.’’ Read less

Dec 07, 2020
શ્રીકેશવાનંદજી ધૂણીવાળા દાદાજી (Shree Keshvanandji Dhuniwala Dadaji)

(ENG) લેખિકા: સુશીલા ટી.અમીન, આવૃત્તિ: ચોથી, પૃષ્ઠ: 112, કિંમત: રું 20/- ભારતનો મધ્યકાળનો ઇત...Read more

(ENG) લેખિકા: સુશીલા ટી.અમીન, આવૃત્તિ: ચોથી, પૃષ્ઠ: 112, કિંમત: રું 20/- ભારતનો મધ્યકાળનો ઇતિહાસ અવતારી સંતોથી ભરપૂર છે. વીસમી સદીમાં શિરડીના સંત શ્રીસાંઇબાબા, સેગાંવના શ્રીગજાનન મહારાજ, સાંઈખેડાના શ્રીધૂણીવાળા દાદાજી-શ્રીકેશવાનંદજી, શ્રીનાગપુરના ઓલિયા શ્રીતાજુદ્દીન-બાબા, સાકુરીના શ્રીઉપાસની મહારાજ અને નડિયાદના પૂજ્યશ્રીમોટા જેવા મહાન અવતારી સંતપુરુષો થઇ ગયા. શ્રીકેશવાનંદજી-શ્રીધૂણીવાળા દાદાજી ઘણી વખત પોતે મોટેથી બોલતા, 'હું શંકર છું. હું શંકર છું'. જેમ ભગવાન શંકર સર્વજ્ઞ, સર્વવ્યાપક અને સમદર્શી છે, તેવી રીતે શ્રીકેશવાનંદજી-શ્રીધૂણીવાળા દાદાજી હતા. તેમણે પોતે અનેક અલૌકિક લીલાઓ વડે પોતાના સર્વજ્ઞ, , સર્વવ્યાપક અને સમદર્શી જેવા ગુણો પ્રગટ કર્યા છે. આ વિજ્ઞાનયુગમાં શ્રીદાદાજીની લીલાઓ અને ચમત્કારોને બુદ્ધિશાળી લોકો ભ્રમણા તરીકે ગણાવી શકે, પરંતુ તેમના જીવનની ઘટનાઓને હજુ વધારે વર્ષો વીત્યાં નથી. તે સમયના લોકો આજે પણ હયાત છે. Read less

Dec 07, 2020
મારી સાધનાકથા (Mari Sadhna Katha)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંકલન કર્તા:- શ્રીમતી સુશીલા ટી. અમીન, આવૃત્તિ:- બીજી , પૃષ્ઠ: 291, કિંમ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંકલન કર્તા:- શ્રીમતી સુશીલા ટી. અમીન, આવૃત્તિ:- બીજી , પૃષ્ઠ: 291, કિંમત:- ₹ 25/- સને 2004 માં સુશીલબહેનને નડિયાદ મૌનરૂમ નંબર ચારમાં પૂજ્ય શ્રીમોટાની દિવ્યવાણી સંભળાઈ “બહેન! મારી સાધનાકથા તું કેમ લખતી નથી ?” ત્યારબાદ તેમણે "મારી સાધનાકથા પુસ્તકનું સંકલન કર્યું. Read less

Dec 07, 2020
પારસલીલા Paaras Leela

પારસ લીલા paras leela

પારસ લીલા paras leela Read less

Nov 25, 2020
સમય સાથે સમાધાન (Samay Sathe Samadhan)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 108, કિંમત:- ₹ 10/-...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 108, કિંમત:- ₹ 10/- સ્વ. બાબુભાઈને મેનેન્જાઇટીસનો જીવલેણ વ્યાધિ થયો હતો. નામસ્મરણની શક્તિથી એ એમાંથી કેવી રીતે ઊગર્યા એનો આછોપાતળો પણ પ્રેરક ઇતિહાસ પૂજ્ય શ્રીમોટાના આ પત્રોમાં છે. તમાકુવાળા પરિવારના સભ્યોએ આ પત્રો જાળવી રાખ્યા એનું સારું પરિણામ આવ્યું.આ નાનકડા પુસ્તકમાં એ પત્રોનું સંપાદન થઈ શક્યું છે. Read less

Nov 25, 2020