Search



      
Imag
Feb 10, 2021
અંતિમ ઝાંખી (Antim Zankhi)

લેખક:- ઇંદુકુમાર દેસાઈ ,સંપાદક:- રજનીભાઈ બર્માવાલા , આવૃત્તિ:- છઠ્ઠી , કિંમત :- ₹ 5/- પૂજ્ય શ્...Read more

લેખક:- ઇંદુકુમાર દેસાઈ ,સંપાદક:- રજનીભાઈ બર્માવાલા , આવૃત્તિ:- છઠ્ઠી , કિંમત :- ₹ 5/- પૂજ્ય શ્રીમોટાને અદ્વૈતનો સાક્ષાત્કાર ૧૯૩૯માં થયો, ત્યારથી દેહત્યાગ સુધીનું સંક્ષિપ્ત પ્રસંગ આલેખન ૧૯૭૮માં શ્રી ઇંદુકુમાર દેસાઈએ કરેલું, પૂજ્ય શ્રીમોટાના છેલ્લા દિવસોની ઝીણી વિગતોવાળી આ પુસ્તિકા રસભરી અને પ્રેરક છે. Read less

Jan 29, 2021
બુદ્ધિ (Buddhi)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંકલનકર્તા:-શ્રી રજનીભાઈ બર્માવાલા, આવૃત્તિ:- પ્રથમ , પૃષ્ઠ: 92, કિંમત: ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંકલનકર્તા:-શ્રી રજનીભાઈ બર્માવાલા, આવૃત્તિ:- પ્રથમ , પૃષ્ઠ: 92, કિંમત: ₹ 10/- આશ્રમના ટ્રસ્ટીશ્રી રજનીભાઈ બર્માવાળાએ પૂ. શ્રીમોટાના વિશાળ સાહિત્યમાંથી બુદ્ધિ વિષયક ગદ્ય અને પદ્ય સાહિત્યને અલગ તારવીને તેનું આ નાનકડી પુસ્તિકા સ્વરૂપે સંકલન કર્યું છે. Read less

Jan 29, 2021
દાંપત્યભાવના (Dampatya-Bhavna)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- સાતમી , પૃષ્ઠ: 196, કિંમત: ₹ 20/- ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- સાતમી , પૃષ્ઠ: 196, કિંમત: ₹ 20/- પૂજ્ય શ્રીમોટાનાં પ્રગટ થયેલાં પુસ્તકોમાં આ પુસ્તક એક અનોખા પ્રકારનું છે. કોઈ મુક્તાત્મા-સંતાત્મા સંસારવહેવારમાં અવતરીને જીવમાત્રને એમાંથી ઊગરવાનો આ રીતે માર્ગ દર્શાવે, એ ઘટના ઘણી જ મહત્ત્વની છે. નવજીવનમાં પ્રવેશ કરતાં સ્ત્રીપુરુષ પૂરતું જ નહિ, પરંતુ સર્વ કોઈ સ્ત્રીપુરુષના જીવનને ઉજાળનારું આ લખાણ છે. Read less

Jan 29, 2021
દૈવાસુર સંગ્રામ (Devasur Sangram)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંકલનકર્તા:-શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ: ત્રીજી , પૃષ્ઠ: 37, કિંમત: ₹ 5/- ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંકલનકર્તા:-શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ: ત્રીજી , પૃષ્ઠ: 37, કિંમત: ₹ 5/- અતિકઠિન સાધના કામવૃત્તિ ઉપરના વિજયની છે, તે માટે પૂજ્યશ્રીએ જે કઠણ સાધના કરી હતી તેની થોડીક વિગતો તેઓશ્રીએ સ્વકલમે- સ્વમુખે સ્વજનો સમક્ષ ખુલ્લી રીતે વ્યક્ત કરી છે. આ સાધનાને તેઓશ્રીએ ‘દૈવાસુર સંગ્રામ’ કહ્યો છે. Read less

Jan 29, 2021
दैवासुर संग्राम ( Devasur Sangram-Hindi )

दैवासुर संग्राम Devasur Sangram-Hindi

दैवासुर संग्राम Devasur Sangram-Hindi Read less

Jan 29, 2021
Fragrance of a Saint

Fragrance of a Saint English Book

Fragrance of a Saint English Book Read less

Jan 29, 2021
Human to Divine

Human to Divine English Book

Human to Divine English Book Read less

Jan 29, 2021
જન્મમૃત્યુના રાસ (Janma Mrutyuna Ras)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રતિલાલ મેહતા આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 148, કિંમત: રું 10/- ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રતિલાલ મેહતા આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 148, કિંમત: રું 10/- .જીવન, મૃત્યુ અને મૃત્યુ પછીની સ્થિતિ વિશે અનેકને મૂંઝવતાં કૉયડાનો ઉકેલ દર્શાવતાં પૂજ્ય શ્રીમોટાના મૌલિક વિચારોનું સંપાદન. Read less

Jan 29, 2021
જીવનયોગ-1 (Jivan Yog Part-1)

લેખક:- પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. અનિલભાઈ ભાલોડિયા, આવૃત્તિ:પ્રથમ, પૃષ્ઠ:- 656, કિંમત: ₹ 75/...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. અનિલભાઈ ભાલોડિયા, આવૃત્તિ:પ્રથમ, પૃષ્ઠ:- 656, કિંમત: ₹ 75/- પૂજ્ય શ્રીમોટાનો સમસ્ત અક્ષરદેહ જે એક શબ્દમાં કંડારી શકાય અને જે શબ્દ પૂજ્યશ્રી મોટાએ જ પ્રયોજ્યો છે, તે છે “જીવનયોગ”. જીવનના બાહ્ય અને આંતરિક બંને પાસાંઓને આવરી લેતો સાધનાપથ એટલે જીવનયોગ. જીવનયોગ એટલે નિરંતર સાધના ! Publication Year:-2016 Read less

Jan 29, 2021