Search



      
સંતહૃદય (Sant Hraday)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 224, કિંમત:- ₹ 20/- ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 224, કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાનું હૃદય એમના શબ્દો દ્વારા આપણી સમીપ છે. એમનાં પુસ્તકો એટલે બે પૂંઠાં વચ્ચેનું સંતહૃદય. એમણે એમના એક મિત્રને ૧૯૫૮ થી ૧૯૬૨ દરમિયાન જે પત્રો લખેલા એનું વાર્તાલાપરૂપે સંપાદન કરીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. Read less

Jan 29, 2021
સંતવાણીનું સ્વાગત (Santvaninu Swagat)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: બીજી , પૃષ્ઠ: 348 , કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાનાં પુસ્તકોના પ્રવેશકો અને અવલોકનલેખો.

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: બીજી , પૃષ્ઠ: 348 , કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાનાં પુસ્તકોના પ્રવેશકો અને અવલોકનલેખો. Read less

Jan 29, 2021
શ્રીમોટા આખ્યાન (Shree Mota Aakhyan)

આખ્યાનકર્તા :- શ્રી પ્રતાપરાય ઉપાધ્યાય , સંપાદક :- શ્રી રજનીભાઈ બર્માવાલા , આવૃત્તિ :- બીજી , પ...Read more

આખ્યાનકર્તા :- શ્રી પ્રતાપરાય ઉપાધ્યાય , સંપાદક :- શ્રી રજનીભાઈ બર્માવાલા , આવૃત્તિ :- બીજી , પૃષ્ઠ :- 116 , કિંમત :- ₹10/- શ્રી પ્રતાપરાય ઉપાધ્યાયે પૂજ્ય શ્રીમોટા પ્રત્યેની ભક્તિ અને સમર્પણભાવે ‘શ્રીમોટા-આખ્યાન’ની રચના કરી અને પોતે જ સંગીતમય સ્વરાંકન કરીને ઑડિયો સ્વરૂપે રજૂ કર્યું. Read less

Jan 29, 2021
Shree Mota- English

Shree Mota- English book

Shree Mota- English book Read less

Jan 29, 2021
શ્રીમોટાની મહત્તા (Shree Motani Mahatta)

લેખક:- શ્રી નંદુભાઈ શાહ , સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 212, કિંમત:- ₹ 15/...Read more

લેખક:- શ્રી નંદુભાઈ શાહ , સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 212, કિંમત:- ₹ 15/- પૂજ્ય શ્રીમોટાએ સમાજકલ્યાણનાં કાર્યોની વહીવટી જવાબદારી સને ૧૯૬૦થી ૧૯૭૬ દરમિયાન શ્રી નંદુભાઈને સોંપેલ. તે દરમિયાન પૂજ્ય શ્રીમોટા સાથેનાં સંસ્મરણો તથા દક્ષિણ ભારતના કુંભકોણમ્‌નાં સંસ્મરણોના મુદ્દા રમેશભાઈ ભટ્ટે ટેપ કરેલ.તે પરથી ‘શ્રીમોટાની મહત્તા’ (પૂજ્ય શ્રીમોટાના પ્રેરણાત્મક જીવનપ્રસંગો) પુસ્તક સંપાદિત કર્યું. Read less

Jan 29, 2021
શ્રીમોટાની સાથે સાથે (Shree Motani Sathe Sathe)

લેખક:-પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી રતિલાલ કે. મહેતા, આવૃત્તિ:-ત્રીજી, પૃષ્ઠ:-272, કિંમત:- ₹20/...Read more

લેખક:-પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી રતિલાલ કે. મહેતા, આવૃત્તિ:-ત્રીજી, પૃષ્ઠ:-272, કિંમત:- ₹20/- આ પુસ્તકનો પ્રારંભ ૧૯૬૩માં થાય છે. એટલે શ્રીમોટાની વિકાસયાત્રા પછીનો એ સમય છે. શ્રી રતિભાઈ(સંપાદક), સહકુટુંબ શ્રીમોટાના સહવાસમાં હોવાથી આ નોંધપોથીમાં વારંવાર દેખાય તે સ્વાભાવિક છે. તેમની આધ્યાત્મિક નિષ્ઠા જ આ નોંધપોથીના મૂળમાં રહી છે,તેથી જ વાતચીતમાં શ્રીમોટાનું શબ્દામૃત તેમાં સચવાયું છે. Publication Year:- 1990 Read less

Jan 26, 2021
श्री-मोटा-वाणी-१-२ ( Shree Mota Vani 1-2 )

श्री मोटा वाणी १-२ Shree Mota Vani 1-2

श्री मोटा वाणी १-२ Shree Mota Vani 1-2 Read less

Jan 26, 2021
श्री-मोटा-वाणी-५-६ ( Shree Mota Vani 5-6 )

श्री मोटा वाणी ५-६ Shree Mota Vani 5-6

श्री मोटा वाणी ५-६ Shree Mota Vani 5-6 Read less

Jan 26, 2021
श्री मोटा वाणी ७-८ ( Shree Mota Vani 7-8 )

श्री मोटा वाणी ७-८ Shree Mota Vani 7-8

श्री मोटा वाणी ७-८ Shree Mota Vani 7-8 Read less

Jan 26, 2021
श्री-मोटा-वाणी-३-४ ( Shree Mota Vani 3-4 )

श्री मोटा वाणी ३-४ Shree Mota Vani 3-4

श्री मोटा वाणी ३-४ Shree Mota Vani 3-4 Read less

Jan 26, 2021
પૂજ્ય શ્રીમોટા વચનામૃત (Pujya Shree Mota Vachnamrut)

લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી મુકુલ કલાર્થી , આવૃત્તિ :- ત્રીજી , પૃષ્ઠ :- 292...Read more

લેખક :- પૂજ્ય શ્રીમોટા , સંકલન કર્તા:- શ્રી મુકુલ કલાર્થી , આવૃત્તિ :- ત્રીજી , પૃષ્ઠ :- 292 , કિંમત :- ₹ 25/- ‘પૂજ્ય શ્રીમોટા વચનામૃત’ પુસ્તિકા માટેનાં ઘણાં પુસ્તકોમાંથી સરસ વાક્યો લઈ, મુકુલભાઈએ નાની નાની ઘણી પુસ્તિકાઓ તૈયાર થઈ શકે એવું લખાણ તૈયાર કર્યું. Read less

Jan 26, 2021
image 5
Jan 15, 2021