preloader
about
about about

પૂજ્ય શ્રી હરિ ઓમ મોટા (Pujya Shree Hari Om Mota)

  • Live Mindfully
  • Embrace Compassion
  • Cultivate Inner Peace
  • Spiritual Growth

We are followers of Pujya Shree Hari Om Mota, who inspires devotion and peace. We believe in the path of love, truth, and spirituality.

મર્મ-મહાત્મય (Significance)

|| Hari:Om || Actions, karmas done with emotion - bhava will open the eyes of understanding in our existence. Today's person is not happy doing his household work and sometimes he gets bored. His mind rebels when he is repeatedly assigned work. All these signs will never ignite bravery or spirit. *–Pujya Shri Mota* ?हरि:?️हरि:? ?हरि:?️हरि:?️? ?☀️☀️☀️☀️☀️☀️?

Subscribe to our Literature
video

પૂજ્ય શ્રીમોટા પરિચય (About Pujya ShreeMota)

Pujya ShreeMota was born on Sept 4th,1898 as Chunilal Asharam Bhagat in village: Savli, District Vadodara, located in Gujarat, India. Born in poverty, he struggled hard in the earlier years of his life to support his family. Worked as a child labour to support his family and own education. He quit college just months before his graduation from college, inspired by the call of Gandhiji and joined freedom movement as well Harijan sewa. Independent India and Freedom became his moto of life and was ready to give away his life to achieve the goal. He was a freedom fighter.

video

હરિ:ૐ આશ્રમ (Hari Om Ashram)

After experience of “Sagun Bhramha Sakshatker” as well as “Nirgun Bhramha Sakshatker”, Pujya ShreeMota engrossed in a state of complete surrender to Divine, remained in solitude till 1942, as an ardent devotee of God. By the order of His Guru Maharaj, came into the society and took up the call for upliftment of Society. “I WANT TO UPLIFT THE SOCIETY” was close to HIS heart. The upliftment word has a Pico vision (smaller than Nano and micro). HIS object is upliftment of each individual human being (individual Soul) and thus reaching the society, upliftment of society at large. Mota established “HARIOM ASHRAM” – moun (Silence) ashrams for practicing penance in a solitude in Silence room, for realization of GOD. These ashrams were established on the bank of river Kaveri, in Kumbhakonam, Tamilnadu in 1950, on the bank of river Shedhi, in Nadiad, Gujarat in 1955 and on the bank of river Tapi, in Surat, Gujarat in 1956 in India.

video

પૂજ્ય શ્રીમોટા પરિચય (About Pujya ShreeMota)

પૂજ્ય શ્રીમોટાનો જન્મ તારીખ ૦૪ સપ્ટેમ્બર ૧૮૯૮ , ભાદરવા વદ ચોથ, વિક્રમ સવંત ૧૯૫૪ના રોજ સાવલી મુકામે ભાવસાર જ્ઞાતિમાં થયો હતો. તેમનું બાળપણનું નામ ચુનીલાલ હતું. જન્મ સમયે તેમનું કુટુંબ આર્થિક રીતે ઘણું સધ્ધર અને મોભાદાર હતુ. કોઈ કારણોસર કુટુંબ પર આર્થિક ભારણ આવી જતાં તેમના પિતા શ્રી આશારામ ભગત તેમની તમામ મિલ્કતો વેચી દેવું ભરપાઈ કરીને તેમના પરિવાર સાથે કાલોલ આવીને મજુરીકામ કરવાં લાગી ગયા. બાળક ચુનીલાલ ઉમરમાં ઘણાં નાના હોવા છતાં સમજણમાં ઘણાં મોટા હતાં. માત્ર 8 વર્ષની ઉમરથી જ તેમણે ખેતરમાં કાલા વીણવાનું, ડાંગરના ખેતરમાં ધરું રોપવાનું, ઈંટવાડામાં ગરમ ગરમ ઇંટો ઉપાડવી, કડીયાકામ માં મજુર તરીકે જેવા અનેક કામો કરી કુટુંબને મદદરૂપ થવા પ્રયાસ કરતાં એક વખત તેમના પિતાજીને પોલીસે વગર વાંકે ધરપકડ કરી અને જાહેરમાં માર માર્યો ત્યારે શ્રીમોટાએ કાલોલમાં એક રાવ સાહેબ કરીને સદગૃહસ્થ હતાં તેમની મદદથી છોડાવ્યા એ પ્રસંગે તેમના બાળમાનસ પર એવી અસર કરી કે આપણે ગરીબ છીએ એટલે આવું અપમાન સહન કરવાં પડે છે માટે ભણી ગણી એવાં મોટા માણસ બનવું કે કોઈ આપણું અપમાન ના કરી શકે. એટલે કુટુંબની ગરીબ પરીસ્થિત હોવા છતાં સ્કુલમાં ભણવા જોડે પટ્ટાવાળા તરીકે કામ કરતાં હતાં અને

Featured Videos