Koobay 14" Wooden Trousers Bottom Clips Hangers w Rose Gold.
Interested: 05 Availablity: In Stock
All Religious Books are available in Temple Stores. Our mission is to share the Good of Hinduism, Loving, Faith and Serving.
પૂજ્ય શ્રીમોટાનો જન્મ તારીખ ૦૪ સપ્ટેમ્બર ૧૮૯૮ , ભાદરવા વદ ચોથ, વિક્રમ સવંત ૧૯૫૪ના રોજ સાવલી મુકામે ભાવસાર જ્ઞાતિમાં થયો હતો. તેમનું બાળપણનું નામ ચુનીલાલ હતું. જન્મ સમયે તેમનું કુટુંબ આર્થિક રીતે ઘણું સધ્ધર અને મોભાદાર હતુ. કોઈ કારણોસર કુટુંબ પર આર્થિક ભારણ આવી જતાં તેમના પિતા શ્રી આશારામ ભગત તેમની તમામ મિલ્કતો વેચી દેવું ભરપાઈ કરીને તેમના પરિવાર સાથે કાલોલ આવીને મજુરીકામ કરવાં લાગી ગયા.
બાળક ચુનીલાલ ઉમરમાં ઘણાં નાના હોવા છતાં સમજણમાં ઘણાં મોટા હતાં. માત્ર 8 વર્ષની ઉમરથી જ તેમણે ખેતરમાં કાલા વીણવાનું, ડાંગરના ખેતરમાં ધરું રોપવાનું, ઈંટવાડામાં ગરમ ગરમ ઇંટો ઉપાડવી, કડીયાકામ માં મજુર તરીકે જેવા અનેક કામો કરી કુટુંબને મદદરૂપ થવા પ્રયાસ કરતાં
એક વખત તેમના પિતાજીને પોલીસે વગર વાંકે ધરપકડ કરી અને જાહેરમાં માર માર્યો ત્યારે શ્રીમોટાએ કાલોલમાં એક રાવ સાહેબ કરીને સદગૃહસ્થ હતાં તેમની મદદથી છોડાવ્યા એ પ્રસંગે તેમના બાળમાનસ પર એવી અસર કરી કે આપણે ગરીબ છીએ એટલે આવું અપમાન સહન કરવાં પડે છે માટે ભણી ગણી એવાં મોટા માણસ બનવું કે કોઈ આપણું અપમાન ના કરી શકે. એટલે કુટુંબની ગરીબ પરીસ્થિત હોવા છતાં સ્કુલમાં ભણવા જોડે પટ્ટાવાળા તરીકે કામ કરતાં હતાં અને
Pujya ShreeMota was born on Sept 4th,1898 as Chunilal Asharam Bhagat in village: Savli, District Vadodara, located in Gujarat, India. Born in poverty, he struggled hard in the earlier years of his life to support his family. Worked as a child labour to support his family and own education. He quit college just months before his graduation from college, inspired by the call of Gandhiji and joined freedom movement as well Harijan sewa. Independent India and Freedom became his moto of life and was ready to give away his life to achieve the goal. He was a freedom fighter.
Friends and dear ones lovingly called HIM as ‘Mota’ (means elder brother in family). And “Mota” became “Mota” (elder brother) for everyone from his devotees to everyone in the society. The poorest of poor were close to HIS heart.
Pujya ShreeMota never established own path or religious cult Nor have a custom or tradition of his own. Always well come all as a Gift from Almighty God. A strong believer of Science with a view that ,-“ the way science is established by scientific research & development, Spirituality & Attaining Divine force is also Science. When he had an exchange of detailed letters explaining Mahatma Gandhiji,- How Jap chanting is touching our Mind & Heart & what changes it makes in Human body, Gandhiji replies him, “ Boy, One day you will become a Scientist of Spiritual science.”
They never owned anything in his personal life, Founder of Hariom Ashrams, but was never a trustee. Even donated his personal savings to Ashram. Also the entire collection received from the sales of his own literature was credited to Ashram account, never claimed for anything.
Mota was a profilic writer. He wrote thousands of letters to friends and devotees on diversity of mind and life. He has explained the path of sadhna in his letters. These letters are published as books. He wrote close to Seventy books, almost half of them are in verses. Then there are compiled books written about him by devotees close to him. Some of these books are now translated in Hindi and English and are available at both the ashrams. All together around 190 books are available at Surat and Nadiad ashrams as well on website.
Mota said “To establish a close intrinsic relation with me you should read my books, regularly for fixed hours with devotion. Then contemplate and put in practice what you have read. By reading my books your devotion will increase definitely, your virtues will strengthen and you will progress and remain motivated. For taking my advantage you should purity your mind.
Mota emphasis on devotion of GUNA and BHAV. GUNA means virtuous quality of nature. Generosity, large heartedness, endurance, patience, peace, delightfulness, courage, boldness, daring, helpfulness, satisfaction, sacrifice are the qualities of positive virtues.
BHAV means state of emotional feelings-emotions from the bottom of the heart. Bhav is a soft micro glue which pastes positive virtues in our being forever and increases the strength of virtues. Gradually BHAV is converted into BHAVNA. Means our emotions will become positive tendency and part of our nature. Virtuous quality and positive tendency of nature will accompany us in next birth hence donations to increase GUNA and BHAV are the best donations of its kind. (Source: “Pujya Shri Mota Glimpses of A Divine Life” book, Page: 84-85)
।। હરિ:ૐ ।। | |
---|---|
પૂજ્ય શ્રીમોટાના જીવનની મહત્વની તવારીખ | |
જન્મ : | તા. ૪-૦૯-૧૮૯૮, ભાદરવા વદ ચોથ, સંવત 1954 |
સ્થળ : | સાવલી, જિ. વડોદરા |
નામ : | ચૂનીલાલ |
માતા : | સુરજબા |
પિતા : | આશારામ |
અટક : | ભાવસાર |
૧૯૧૬ : | પિતાનું અવસાન |
૧૯૦૫ થી ૧૯૧૮ : | તૂટક અભ્યાસ-સાથે આકરી મજૂરી |
૧૯૧૯ : | મેટ્રિક પાસ |
૧૯૨૦ : | વડોદરા કૉલેજમાં |
તા. ૬-૦૪-૧૯૨૧ : | કૉલેજ ત્યાગ |
૧૯૨૧ : | ગુજરાત વિદ્યાપીઠ પ્રવેશ |
૧૯૨૨ : | વિદ્યાપીઠનો ત્યાગ, હરિજન સેવાનો આરંભ |
૧૯૨૨ : | ફેફરુંના રોગથી કંટાળીને ગરુડેશ્વરની ભેખડ ઉપરથી આત્મહત્યાનો પ્રયાસ, દૈવી બચાવ, ‘હરિ:ૐ’ જપથી રોગ મટાડવાનો સફળ પ્રયોગ. |
૧૯૨૨ : | ‘મનને’ની રચના. |
૧૯૨૩ : | ‘તુજ ચરણે’ની રચના |
૧૯૨૩ : | વસંતપંચમીએ પૂજ્ય શ્રીબાળયોગીજી દ્વારા દીક્ષા. શ્રીકેશવાનંદજી ધૂણીવાળાદાદાનાં દર્શન-સાંઈખેડા ગયા. રાત્રે સ્મશાનમાં સાધના અને દિવસભર પ્રભુપ્રીત્યર્થે હરિજન સેવા. |
૧૯૨૪ : | ‘તુજ ચરણે’ની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન. |
૧૯૨૬ : | લગ્ન-હસ્તમેળાપ વખતે સમાધિનો અનુભવ. |
૧૯૨૭ : | હરિજન આશ્રમ, બોદાલમાં સર્પદંશ-પરિણામે ‘હરિ:ૐ’ જપ અખંડ થયો. |
૧૯૨૮ : | સાકુરીના પૂજ્ય શ્રીઉપાસની બાબાનું નડિયાદમાં આગમન, એમના આદેશ મુજબ સાકુરી જવું-ત્યાં મળમૂત્રની પથારીમાં સાત દિવસ. |
૧૯૩૦ : | મનની નીરવતાનો સાક્ષાત્કાર. |
૧૯૩૦ થી ૧૯૩૨ : | દરમિયાન સાબરમતી, વીસાપુર, નાસિક અને યરવડા જેલમાં. હેતુ-દેશસેવાનો નહિ, સાધનાનો. સખત પરિશ્રમ અને લાઠીમાર દરમિયાન પ્રભુસ્મરણ-મૌન. વિદ્યાર્થીઓનો સમજાવવા વીસાપુર જેલમાં સરળ ભાષામાં શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનું વિવરણ લખ્યું-‘જીવનગીતા’ |
૧૯૩૪ : | સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર. |
૧૯૩૪ થી ૧૯૩૯ : | દરમિયાન હિમાલયમાં અઘોરી બાવા પાસે જવાનું બન્યું, ધુંવાધારના ધોધની પાછળની ગુફામાં સાધના. ચૈત્ર માસમાં છાણાંની 63 ધૂણી ધખાવી નર્મદા કિનારે ખુલ્લામાં શિલા ઉપર નગ્ન બેસીને 28 દિવસની સાધના, શિર્ડીના સાંઈબાબાનું પ્રત્યક્ષ દર્શન-આદેશ-સાધનાના અંતિમ તબક્કાનું માર્ગદર્શન. |
૧૯૩૯ : | તા.૨૯-૦૩-૧૯૩૯, રામનવમી, સંવત: 1995ના રોજ કાશીમાં નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર. હરિજન સેવક સંઘમાંથી રાજીનામું. ‘મનને’ની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન. |
૧૯૪૦ | તા.૦૯-૦૯-૧૯૪૦,* જન્મતારીખના દિવસે વિમાનમાર્ગે અમદાવાદથી કરાંચી જવાનો ગૂઢ હુકમ. |
૧૯૪૧ : | માતાનું અવસાન. |
૧૯૪૨ : | હરિજન સેવક સંઘમાંથી છૂટા થયેલા, છતાં હરિજન કન્યા છાત્રાલય માટે મુંબઈમાં ફાળો ઉઘરાવ્યો. બે વખત સખત પોલીસમાર-દેહાતીત અવસ્થાના પુરાવા. |
૧૯૪૩ : | 24, ફેબ્રુઆરીમાં ગાંધીજીના પેશાબના ઝેરી જંતુઓનું પોતાના પેશાબમાં દર્શન. નૈમિત્તિક તાદાત્મ્યનો અનુભવ. |
૧૯૪૫ : | હિમાલયની યાત્રા-અદભુત અનુભવો. |
૧૯૪૬ : | હરિજન આશ્રમ, અમદાવાદ મીરાંકુટિરમાં મૌન એકાંતનો આરંભ. |
૧૯૫૦ : | દક્ષિણ ભારત કુંભકોણમમાં કાવેરી નદીને કિનારે હરિ:ૐ આશ્રમની સ્થાપના. |
૧૯૫૪ : | સુરતના કુરુક્ષેત્રમાં એક ઓરડીમાં મૌન એકાંતનો આરંભ. |
૧૯૫૫ : | તા.૨૮-૦૫-૧૯૫૫, નડિયાદ, શેઢી નદીને કિનારે હરિ:ૐ આશ્રમની સ્થાપના. |
૧૯૫૬ : | તા.૨૩-૦૪-૧૯૫૬, સુરત, કુરુક્ષેત્રમાં તાપી નદીને કિનારે હરિ:ૐ આશ્રમની સ્થાપના. |
૧૯૬૨ થી ૧૯૭૫ : | શરીરના અનેક રોગો-સતત પ્રવાસ સાથે 36 અધ્યાત્મ-અનુભવ ગ્રંથોનું લેખન -પ્રકાશન. |
૧૯૭૬ : | ફાજલપુર-મહી નદીનાં કિનારે શ્રી રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં તા.૨૩-૦૭-૧૯૭૬ના રોજ માત્ર છ જણની હાજરીમાં આનંદપૂર્વક દેહત્યાગ. પોતાનું ‘ઈંટ-ચૂનાનું સ્મારક ન કરવાનો આદેશ’ અને આ નિમિત્તે મળેલી રકમનો ઉપયોગ દૂર ગુજરાતનાં પછાત ગામોમાં પ્રાથમિક શાળાનાં ઓરડાઓ બંધાવવાના લોકફાળામાં કરવાની સૂચના. |
દરમિયાન હિમાલયમાં અઘોરી બાવા પાસે જવાનું બન્યું, ધુંવાધારના ધોધની પાછળની ગુફામાં સાધના. ચૈત્ર માસમાં છાણાંની 63 ધૂણી ધખાવી નર્મદાકિનારે ખુલ્લામાં શિલા ઉપર નગ્ન બેસીને 28 દિવસની સાધના, શિર્ડીના સાંઈબાબાનું પ્રત્યક્ષ દર્શન-આદેશ-સાધનાના અંતિમ તબક્કાનું માર્ગદર્શન.
ગુજરાતીમાં
ગુજરાતી
ઘટનાક્રમ લખવો તથા હરિૐ ગુંજ વિગેરેમાં વિગતવાર પ્રસંગ લખવો
ફાજલપુર-મહિનાદીનાં કિનારે શ્રી રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં તા. 23-03-1976ના રોજ માત્ર છ જણની હાજરીમાં આનંદપૂર્વક દેહત્યાગ. પોતાનું ‘ઈંટ-ચૂનાનું સ્મારક ન કરવાનો આદેશ’ અને આ નિમિત્તે મળેલી રકમનો ઉપયોગ દૂર ગુજરાતનાં પછાત ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ બંધાવવાના લોકફાળામાં કરવાની સૂચના.।। હરિ:ૐ ।।
।। હરિ: ૐ।। આરતી ૐ શરણચરણ લેજો, પ્રભુ શરણચરણ લેજો, પતિત ઉગારી લેજો (૨) કર ગ્રહી ઉર લેજો. …ૐ શરણ. માનવાણીના ભાવો, કર્મ વિષે ઊતરો, પ્રભુ (૨) મન, વાણી ને દિલને (૨) કૃપાથી એક કરો. …ૐ શરણ. સર્વ મળેલાં સાથે, દિલ સદ્ભાવ ઊગો, પ્રભુ (૨) છો અપમાન થયાં હો (૨) ત્યાંયે ભાવ બઢો. …ૐ શરણ. નિમ્ન પ્રકારની વૃત્તિ, ઉર્ધ્વગમન કરવા, પ્રભુ (૨) પ્રભુકૃપાથી મથાજો (૨) ચરણશરણ ગ્રહવા. …ૐ શરણ. મનના સકળ વિચારો, પ્રાણતણી વૃત્તિ, પ્રભુ (૨) બુદ્ધિતણી સૌ શંકા (૨) ચરણકમળ ગળજો. …ૐ શરણ. જેવા દિલ હોઈએ પ્રભુ, તેવા દેખાવા, પ્રભુ (૨) મતિ મુજ ખુલ્લી રે’જો (૨) સ્પષ્ટ જ પરખાવા. …ૐ શરણ. દિલમાં કંઈક ભર્યું હો, તે થકી બીજું ઉલટું, પ્રભુ (૨) કદી પણ મુજથી ન બનજો (૨) એવી મતિ દેજો. …ૐ શરણ. જ્યાં જ્યાં ગુણ ને ભાવ, દિલ ત્યાં મુજ ઠરજો, પ્રભુ (૨) ગુણ ને ભાવની ભક્તિ (૨) દિલ મુજ સંચરજો. …ૐ શરણ. મન, મતિ, પ્રાણ પ્રભુ! તુજ ભાવ થકી ગળજો, પ્રભુ (૨) દિલમાં તુજ ભક્તિની (૨) છોળો ઉછળજો. …ૐ શરણ. – શ્રી મોટા