Search



      
ધનનો યોગ (Dhanno Yog)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:ચોથી , પૃષ્ઠ: 184, કિંમત: રું 15/- પૂજ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:ચોથી , પૃષ્ઠ: 184, કિંમત: રું 15/- પૂજ્ય શ્રીમોટાએ એક વેપારીને પત્રો લખેલા. એ પત્રો અપ્રગટ હતા. એ પત્રોને વાર્તાલાપરૂપે સંપાદિત કરીને શ્રી રમેશભાઈ ભટ્ટે ‘મંગલમ્ પ્રકાશન’ મારફત ૧૯૮૪માં ‘ધનનો યોગ’ નામે પુસ્તક પ્રગટ કરેલું. Read less

Dec 13, 2021
કૅન્સરની સામે (Cancerni Same)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ:પાંચમી , પૃષ્ઠ: 72, કિંમત: રું 5/- પૂજ્ય...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ:પાંચમી , પૃષ્ઠ: 72, કિંમત: રું 5/- પૂજ્ય શ્રીમોટાના સ્વજન અને સાધક સાથીદાર એવા શ્રી વજુભાઈ જાની ને કેન્સરનો વ્યાધિ થયો હતો તેથી પૂજ્ય શ્રીમોટા એ તેને નિવારવા ના ઉપાય શ્રી વજુભાઈ જાની અને તેમના ધર્મપત્ની શ્રીમતી જયાબેન જાની ને પત્ર વ્યવહાર દ્વારા કરેલા તે 'કૅન્સરની સામે' પુસ્તકમાં પ્રસ્તુત છે. Read less

Dec 09, 2021
ચિદાકાશ (CHIDAKASH)

લેખક: શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ:પ્રથમ , પૃષ્ઠ: 48, કિંમત: રું 5/-શ્રી રમેશભાઈ ભટ્ટ દ્વારા થયેલ વાર્તાલાપનો સંગ્રહ.

લેખક: શ્રી રમેશભાઈ ભટ્ટ આવૃત્તિ:પ્રથમ , પૃષ્ઠ: 48, કિંમત: રું 5/-શ્રી રમેશભાઈ ભટ્ટ દ્વારા થયેલ વાર્તાલાપનો સંગ્રહ. Read less

Dec 09, 2021
ભાવપુષ્પ (Bhav Pushp)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રતિલાલ મેહતા ,આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 104, કિંમત: રું 10/- કોડાઈકેનાલમાં પૂજય શ્રીમોટા દમની વ્યાધિથી ભારે પીડાતા હતા ત્યારે આ વિચારપુષ્પ મૌક્તિકોનું સર્જન થયું હતું.

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી રતિલાલ મેહતા ,આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 104, કિંમત: રું 10/- કોડાઈકેનાલમાં પૂજય શ્રીમોટા દમની વ્યાધિથી ભારે પીડાતા હતા ત્યારે આ વિચારપુષ્પ મૌક્તિકોનું સર્જન થયું હતું. Read less

Dec 08, 2021
ભાવકણિકા (Bhav Kanika)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી ચંદુલાલ મણિલાલ પટેલ ,આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 96, કિંમત: રું 5...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી ચંદુલાલ મણિલાલ પટેલ ,આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 96, કિંમત: રું 5/- હરિસ્મરણ થી હરિચરણમાં પોતાના ચિત્તને ઓગાળવા કઠણતપશ્ચર્યા કરતો કરતો સાધક કેવી કેવી મથામણો, કેવા કેવા સંગ્રામો ખેલે છે. એનો ઇશારો આ ચોપડીનાં જોડકણાંમાં છે. Read less

Dec 08, 2021
ભાવજ્યોતિ (Bhav Jyoti)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. નિરંજન આર. રંગૂનવાળા, આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 104, કિંમત: રું ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-ડૉ. નિરંજન આર. રંગૂનવાળા, આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 104, કિંમત: રું 5/- ‘ભાવજ્યોતિ’માં મુખ્ય તો ભાવને ઉદ્દેશીને, ભગવાનમાં ભગવાનનો ભાવ કેળવવાનો, ભગવાનના ભાવમાં સ્થિર થવાને માટે, એની ભક્તિનો રંગ લાગવાને માટે બધું લખાયેલું છે. Read less

Dec 08, 2021
ભાવહર્ષા (Bhav Harsha)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-બચુભાઈ ઊર્ફે લક્ષ્મણભાઇ આર. ગાંધી, આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 112, કિ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-બચુભાઈ ઊર્ફે લક્ષ્મણભાઇ આર. ગાંધી, આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 112, કિંમત: રું 5/- ‘ભાવહર્ષા’ પુસ્તકમાં મેં જે હરિને ગાયો છે, આરાધ્યો છે અને જે હરિને લીધે આજે મારું સમાજમાં આદરમાન થાય છે તેની મેં વાત કરી છે. Read less

Dec 08, 2021
આશ્રમની અટારીએથી (Aashramni Atariethi)

લેખક: શ્રી નંદુભાઈ શાહ ,સંપાદક:-શ્રી ઈંદુકુમાર દેસાઈ , આવૃત્તિ:ચોથી , પૃષ્ઠ: 200, કિંમત: રું 15...Read more

લેખક: શ્રી નંદુભાઈ શાહ ,સંપાદક:-શ્રી ઈંદુકુમાર દેસાઈ , આવૃત્તિ:ચોથી , પૃષ્ઠ: 200, કિંમત: રું 15/- આ પુસ્તકમાં સાધકને માટે ઊંડી આંતરસૂઝ, સૂક્ષ્મ વિવેક,મુક્ત- પુરુષની સચોટ સમજ કેળવવા માટેનું ઘણું ઘણું ભાથું પડેલું છે. Read less

Dec 08, 2021
આર્તપોકાર (Aart Pokar)

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ આવૃત્તિ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા,સંપાદક:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ આવૃત્તિ:ત્રીજી , પૃષ્ઠ: 156, કિંમત: રું 20/-પૂજ્ય શ્રીમોટાએ જીવનવિકાસ માટે સાધનાના પ્રારંભકાળમાં દિલના દર્દથી આર્ત ભાવે પ્રભુને પોકાર પાડતી જે પ્રાર્થનાઓ કરી હતી, તેમાંથી સને ૧૯૫૪માં ‘આર્તપોકાર’ની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ હતી. Read less

Dec 08, 2021
જીવન ઝરણું Jivan Zaranu

જીવન ઝરણું Jivan Zaranu ૭.૪૨ મિનીટ્સ

જીવન ઝરણું Jivan Zaranu ૭.૪૨ મિનીટ્સ Read less

Nov 23, 2021
ૐ શાંતિ મંત્ર

ૐ શાંતિ મંત્ર

ૐ શાંતિ મંત્ર Read less

Nov 23, 2021
હરિ:ૐ ધૂન End Track

હરિ:ૐ ધૂન End Track

હરિ:ૐ ધૂન End Track Read less

Nov 23, 2021