Warning: Undefined variable $theme_version in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\plugins\Moun_Booking\Moun_booking.php on line 78
મૌનમંદિરની પ્રેરણા અને ઉદેશ્ય (Silence Room Inspiration & Purpose) - HARI OM ASHRAM, SURAT

મૌનમંદિરની પ્રેરણા અને ઉદેશ્ય (Silence Room Inspiration & Purpose)

Aug 07, 2021

ફાજલપુર-મહિનાદીનાં કિનારે શ્રી રમણભાઈ અમીનના ફાર્મ હાઉસમાં તા. 23-03-1976ના રોજ માત્ર છ જણની હાજરીમાં આનંદપૂર્વક દેહત્યાગ. પોતાનું ‘ઈંટ-ચૂનાનું સ્મારક ન કરવાનો આદેશ’ અને આ નિમિત્તે મળેલી રકમનો ઉપયોગ દૂર ગુજરાતનાં પછાત ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડાઓ બંધાવવાના લોકફાળામાં કરવાની સૂચના.।। હરિ:ૐ ।।


Warning: Undefined variable $ebook_url in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\themes\twentytwenty\singular.php on line 202
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments