પૂજ્ય શ્રીમોટાના ગુરુ (Pujya ShreeMota’s Guru)
દરમિયાન હિમાલયમાં અઘોરી બાવા પાસે જવાનું બન્યું, ધુંવાધારના ધોધની પાછળની ગુફામાં સાધના. ચૈત્ર માસમાં છાણાંની 63 ધૂણી ધખાવી નર્મદાકિનારે ખુલ્લામાં શિલા ઉપર નગ્ન બેસીને 28 દિવસની સાધના, શિર્ડીના સાંઈબાબાનું પ્રત્યક્ષ દર્શન-આદેશ-સાધનાના અંતિમ તબક્કાનું માર્ગદર્શન.
Warning: Undefined variable $ebook_url in C:\Apache24\htdocs\live\hariommota\wp-content\themes\twentytwenty\singular.php on line 202